1. Home
  2. Tag "Deaths"

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ સાથે અથડામણમાં આઠ નકસલવાદી ઠાર મરાયાં

જંગલમાં છુપાયા હોવાની માહિતી મળી હતી પોલીસ ઉપર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો મોડે સુધી પોલીસ અને નક્સલીઓ વચ્ચે ચાલી અથડામણ મુંબઈઃ દેશમાં ભાંગફોડની પ્રવૃતિ આચરનારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના ગઢચિરોલીના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આઠેક નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હોવાનું જાણવા મળે […]

તાલિબાનનો ચોંકાવનારો ખુલાસોઃ પોતાના લીડરનું આત્મઘાતી હુમલામાં મોત થયાની કબુલાત

દિલ્હીઃ અફઘાનિસ્તાનની સત્તામાં 20 વર્ષ બાદ પ્રવેશ કરનારા તાલીબાને પોતાના સુપ્રીમ લીડર હૈબતુલ્લાહ અખુંદજાદાને લઈને સસ્પેન્શને લઈને પડદો ઉઠાવ્યો છે. મહિનાઓથી વહેતી અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયો હતો. તાલિબાને પોતાના લીડર હૈબતુલ્લાહના અવસાની પૃષ્ટી કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠને કહ્યું કે, 2016માં તાલિબાના મુખિયા રહી ચુકેલા હૈબતુલ્લાહ અખુંદજાદાનું વર્ષ 2020માં પાકિસ્તાનમાં થયેલા […]

WHOનો ચોંકાવનારો રિપોર્ટ, દર મિનિટે વાયુ પ્રદૂષણથી 13 લોકોનાં થાય છે મોત

વિશ્વમાં સતત વધતા વાયુ પ્રદૂષણથી મોતને લઇને ચોંકાવનારો રિપોર્ટ વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે દર મિનિટે 13 લોકોનાં મોત લોકો સતર્ક નહીં થાય તો ગંભીર પરિણામો ભોગવવા પડશે નવી દિલ્હી: વિશ્વમાં સતત વધતા ભૌતિકવાદ, ઔદ્યોગિક એકમોની ભરમાર, સતત વધતા વાહનોને કારણે વિશ્વમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણને કારણે થતા મોતની સંખ્યા પણ સતત […]

ભારતમાં અસામાન્ય ઠંડી-ગરમીથી વર્ષે 7 લાખ લોકો મોતને ભેટે છે: રિપોર્ટ

ભારત દર વર્ષે બદલાતા તાપમાન અંગે ચોંકાવનારો અભ્યાસ દેશમાં અસામાન્ય ઠંડી-ગરમીને કારણે વર્ષે 7 લાખ લોકો મોતને ભેટે છે જે વૈશ્વિક મોતના 9.43 ટકા છે નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે વાતાવરણમાં સતત બદલાવ આકાર લઇ રહ્યાં છે. ક્યારેક અસામાન્ય ઠંડી તો ક્યારેય કાળઝાળ ગરમી પ્રકોપ વર્તાવે છે. અસાધારણ વાતાવરણને લઇને શોધકર્તાઓએ એક અભ્યાસ પ્રકાશિત કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code