CBSE સ્કૂલોમાં શિક્ષક બનવા માટે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ડિસેમ્બરમાં લેવાશે
અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન યાને CBSEની સ્કૂલોમાં શિક્ષક બનવા બોર્ડ દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) ડિસેમ્બરમાં લેવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ વખતે પણ CTET કમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ હશે. બોર્ડ દ્વારા પરીક્ષા માટેની ફીમાં કોઈ વધારો કરાયો નથી, જેથી જનરલ કેટેગરીના ઉમેદવારો માટે એક પેપરની ફી રૂ. 1000 અને બે પેપરની ફી […]