ડિસેમ્બરમાં ફરવા જવું હોઈ તો આ જગ્યાઓ છે બેસ્ટ
ભારતમાં આમ તો દરોજ લાખો લોકો એક સ્થળેથી અન્ય સ્થળે ફરવા જતા હોય છે. આવામાં જો વાત કરવામાં ક્રિસમસ વેકેશનમાં ફરવાના પ્લાનની તો આ સમય દરમિયાન ભારતના આ સ્થળો ફરવા માટે બેસ્ટ છે. કાશ્મીરમા આવેલ પહલગામમા નાતાલની આસપાસના સમયમા આખુ શહેર બર્ફથી છવાયેલુ હોય છે. પહલગામમા ઠંડીના વાતાવરણમા ગરમા ગરમા કાવો પીવાની અલગ મજા હોય […]