1. Home
  2. Tag "Deesa-Radhanpur"

ડીસા-રાધનપુર હાઈવે પર છકડો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, બેનાં મોત

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લામાં  ગત મોડી સાંજે ડીસા રાધનપુર નેશનલ હાઈવે  પર આવેલા ભીલડી ગામ પાસે અકસ્માત  સર્જાયો હતો. છકડો રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સાસુ-વહુનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 13 લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code