1. Home
  2. Tag "deesa"

ડીસા તાલુકામાં રેતીભરીને બેફામ દોડતા ડમ્પરો, તાલેપુરાના ગ્રામજનોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર

ડીસાઃ બનાસકાંઠામાં અને ખાસ કરીને ડીસા તાલુકામાં ખનીજ ચોરીનું સૌથી વધુ દુષણ જોવા મળી રહ્યું છે. જેમાં રેતી ભરીને જતાં ડમ્પરો પૂરફાટ ઝડપે ચાલતા હોય છે. ડમ્પરોમાં ભરેલી રેતીને ઢાંકવામાં પણ આવતી નથી તેના લીધે ચાલુ ડમ્પરે રેતી ઉડતી હોવાથી પાછળ આવતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ડીસા તાલુકાના તાલેપુરાના ગ્રામજનોએ રેતી ભરીને ચાલતા […]

ખનીજચોરી પકડવા ડ્રોનનો ઉપયોગ, ડીસાના કૂંપટ ગામે રેતીની ચોરી કરતા 6 વાહનો પકડાયા

ડીસાઃ  બનાસકાંઠામાં ખનીજચોરી બેફામપણે થતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે. ખનીજ માફિયાઓ રાજકિય વગ ધરાવતા અને માથાભારે હોવાથી તેમને પકડવાનો એક પડકાર હોય છે. ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરોને પકડવા જાય તે પહેલા જ ખનીજચોરો પલાયન થઈ જતાં હતા. આખરે ભૂસ્તર વિભાગના અધિકારીઓએ ખનીજચોરી પકડાવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યાબાદ ડીસાના કૂંપટ […]

ડીસાના કૂંપટ ગામે લગ્નનો વરઘોડો કાઢવા બાબતે બે જુથ બાખડી પડ્યા, પોલીસ પર પથ્થરમારો

ડીસાઃ તાલુકાના કૂંપટ ગામે ઠાકોર સમાજના યુવકના લગ્ન યોજાયા હતા અને લગ્નનો વરઘોડો કાઢવા બાબતે  સમાજના બે જુથો બાખડી પડ્યા હતા. જેથી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન અચાનક ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા. આ મામલે ડીસા તાલુકા પોલીસે ટોળાં સામે રાયોટિંગ એક્ટ મુજબનો ગુનો […]

ડીસામાં લગ્ન મંડપમાં આગ ભભૂકી ઊઠતા ચોરી -મંડપ બળીને ખાક, જાનહાની ટળી

પાલનપુરઃ અખાત્રીજને દિને રાજ્યભરમાં અનેક લગ્નો યોજાયા હતા. જેમાં  ડીસા-ભીલડી હાઇવે પર આવેલા એક ફાર્મમાં  લગ્ન સમારંભ દરમિયાન અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં લગ્નની ચોરી, વોટર કુલર અને મંડપનો સમાન બળીને ખાક થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. બનાવને પગલે સ્થાનિક લોકો અને ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો […]

ડીસામાં પૂરફાટ ઝડપે આવતી ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા એકનું મોત, એકને ઈજા

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જિલ્લાના ડીસામાં આવેલી દિપક હોટલથી તરફ કાંટ તરફ જતા માર્ગ પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમ એક્ટિવા પર સવાર બે વક્તિ રોડ પર પટકાયા હતા. જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ અન્ય એક વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા હતો. સૂત્રોના જણાવ્યા […]

ડીસા બટાકા જ નહીં પણ રાજગરાથી પ્રખ્યાત બન્યું, US, જર્મની સહિત વિદેશમાં રાજગરાની નિકાસ

ડીસાઃ બનાસકાંઠાનો સમૃદ્ધ ગણાતા ડીસા તાલુકો બટાકા બાદ હવે રાજગરાના ઉત્પાદનમાં પણ નામના મેળવી રહ્યો છે. યુએસ, જર્મની અને અરબ સહિતના દેશોમાં ડીસાના રાજગરાની બોલબાલા જોવા મળી છે. ભારત જ નહી પરંતુ આખા વિશ્વમાં રાજગરાની સારી ક્વૉલિટી અને સૌથી વધુ ઉત્પાદન ડીસા અને બનાસકાંઠામાં થાય છે. ડીસાના મુખ્ય માર્કેટયાર્ડનું નામ માત્ર બટાકા જ નહી પરંતુ […]

ડીસામાં પોલીસે રાહદારીનો થેલો તપાસતા સાડા પાંચ કિલો ગાંજો મળી આવ્યો

ડીસા : સરહદી જિલ્લો બનાસકાંઠા હવે નશીલા પદાર્થોનો પ્રવેશ માર્ગ બની રહ્યો છે. અગાઉ હિમાચલ પ્રદેશના યુવક પાસેથી હેરોઇન ઝડપાયા બાદ  ડીસા શહેર ઉત્તર પોલીસે 5 કિલો અને 766 ગ્રામ ગાંજા સાથે રાજસ્થાનના એક શખ્સને દબોચી લીધો હતો. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે. રાજસ્થાનથી મોટી માત્ર દારૂની સાથે સાથે હવે ગાંજો પણ ગુજરાતમાં […]

ભૂસ્તર વિભાગે ડીસા નજીક રેતીની ચોરી કરતા 4 ડમ્પર પકડીને 10 લાખનો દંડ ફટકાર્યો

પાલનપુરઃ બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ આજે બુધવારે વહેલી સવારે ખાનગી ગાડીમાં ડીસા-ધાનેરા હાઇવે પર ડમ્પર ચેકિંગ  હાથ ધરવામાં આવ્યું હતું.  જે દરમિયાન ટીમે કંસારી પાસેથી પસાર થતા રેતી ભરેલા ચાર ડમ્પર રોકાવી રોયલ્ટી બાબતે તપાસ કરતાં ડમ્પર ચાલકો પાસે કોઈ પ્રકારની રોયલ્ટી મળી ન આવતાં, ભૂસ્તર વિભાગની ટીમે ચાર ડમ્પર કબ્જે કરી ડીસા તાલુકા પોલીસ […]

ડીસા નજીક એસટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત

પાલનપુર:  ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર ST બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બે ખેડૂતોના મોત  નિપજ્યા હતા. મગફળીનું વેચાણ કરી બટાકાના વાવેતર માટે ખાતર ખરીદીને ટ્રેકટર પર પરત જતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો […]

રાહ જોવડાવ્યા બાદ બનાસકાંઠા પર વરસ્યા મેઘરાજા, દાંતીવાડા અને ડીસામાં પાંચ ઈંચ વરસાદ

પાલનપુરઃ  ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ વાદળછાંયુ બન્યા બાદ સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિત જિલ્લાઓમાં સંમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ થઇ રહ્યો છે. જેમાં ગઈકાલે મોડી સાંજે દાંતીવાડામાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ છેલ્લા 24 કલાકમાં ડીસામાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code