1. Home
  2. Tag "Delhi Airport Metro Express"

વિશ્વમાં ટોચના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં દિલ્હી એરપોર્ટનો સમાવેશ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. દિલ્હી એરપોર્ટને વર્ષ 2023 માટે વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) વર્લ્ડ દ્વારા સોમવારે જાહેર કરાયેલી યાદી અનુસાર રાજધાની દિલ્હીમાં સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દસમા સ્થાને છે. આ યાદીમાં યુએસનું […]

PM મોદીએ દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું, મુસાફરો સાથે લીધી સેલ્ફી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના દ્વારકા સેક્ટર 21 થી નવા મેટ્રો સ્ટેશન ‘યશોભૂમિ દ્વારકા સેક્ટર 25’ સુધીના વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું. દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ ત્યાં હાજર દિલ્હી મેટ્રો કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે મજૂરો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મેટ્રોમાં મુસાફરો સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code