1. Home
  2. Tag "Delhi election"

દિલ્હી ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. મતદાન 5 ફેબ્રુઆરીના રોજ થશે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન, ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. ત્રણેય પક્ષો એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. જોકે, આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી […]

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચોક્કસ જીતશેઃ કેજરિવાલ

કેજરિવાલે પાર્ટીના નેતાઓ-કાર્યકરોને તૈયાર થવા કર્યું આહવાન દિલ્હીની જનતા “આપ” સાથે હોવાનો કેજરિવાલે કર્યો દાવો નવી દિલ્હીઃ દિલ્હીની તમામ 70 બેઠકો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. ચૂંટણીની તારીખની જાહેરાત બાદ AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે ચોક્કસપણે જીતીશું. અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું કે, […]

દિલ્હી ચૂંટણીને લઈને પોસ્ટર વોર શરૂ, ભાજપાએ કેજરિવાલને ચૂંટણી હિન્દુ ગણાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પાર્ટીઓમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપા અને આમ આદમી પાર્ટી એક-બીજા ઉપર વાર-પલટવાર કરી રહ્યાં છે. સોમવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલએ પુજારી અને ગ્રંથી સમ્માન યોજનાની જાહેરાત કરી હતી. જેને લઈને મંગળવારે ભાજપાએ પૂર્વ મુખ્યમંત્રી કેજરિવાલ ઉપર કટાક્ષ કરતું પોસ્ટર […]

દિલ્હી ચૂંટણીઃ NCP (અજીત પવાર)એ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન અજીત પવારની એનસીપીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઉતાર્યાં છે. તેમજ 11 ઉમેદવારોને ટીકીટ ફાળવી છે. એનસીપી (અજીત પવાર)એ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી. જો કે, દિલ્હીમાં એનસીપી(અજીત પવાર) અને ભાજપા વચ્ચે હજુ સુધી કોઈ ગઠબંધન […]

દિલ્હીઃ-કોરોના પોઝિટિવ હશો તો પણ કરી શકાશે મતદાન- જાણો આ ખાસ સુવિધા

કોરોનાગ્રસ્ત લોકો પણ કરી શકે છે મતદાન આ ખાસ સુવિધાનો લાભ લેશે પોઝિટિવ દર્દીઓ   દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં આવનારા દિવસોમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે બીજી તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. તો દરેકના મનમાં એક સવાલ થતો હશે કે શું કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તો પણ તે મતદાન કરશે? તો ચાલો જાણીએ તમારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code