1. Home
  2. Tag "Delhi-Mumbai Expressway"

દિલ્હીથી મુંબઈ માત્ર 12 કલાકમાં પહોંચાશે, ફેબ્રુઆરી સુધીમાં એક્સપ્રેસ-વે સંપૂર્ણ થઈ જશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આવતા ફેબ્રુઆરી સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. લોકો બંને મહાનગરોની યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરી શકશે. તેમણે કહ્યું કે, આ એક્સપ્રેસ વેની ગુણવત્તા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે. અમારા કામ પર નજર કરીએ તો દેશના તમામ ભાગોમાં એક્સપ્રેસ વે, ડબલ […]

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેઃ દક્ષિણ ગુજરાતમાં આભવા-ઉભરાટ ઓવરબ્રિજનું કામ ટુંક સમયમાં શરુ થશે

અમદાવાદઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે અને આ કામગીરી ઝડપી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીને લઈને રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં જમીન સંપાદન સહિતના વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ […]

પીએમ મોદીએ  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે 1 નું કર્યું ઉદ્ઘાટન – હવે દિલ્હીથી જયપુરનું અંતર ઘટશે

પીએમ મોદીએ રાજસ્થાનની મુલાકાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું જયપુરથી દિલ્હીનું ઘટશે અંતર જયપુરઃ- દેશના પ્ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  રાજસ્થાનના દૌસામાં 18,100 કરોડ રુપિયાથી વધુના રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું જેનાથી હવે જયપુર દિલ્હી વચ્ચેનું અંતર ઘટશે મુસાફરોની યાત્રા હવે સરળ બનશે.દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ 9 માર્ચ, વર્ષ […]

દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણથી વર્ષે અંદાજિત 320 મિલીયન લીટરથી વધુના ઈંધણની બચત થશે

અમદાવાદઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. આ કામગીરી તબક્કામાં વહેંચવામાં આવી છે. દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે એમ મુંબઈ-દિલ્હી વચ્ચે એક્સપ્રેસ-વેની કામગીરી કરવામાં આવી રહી છે. આ એક્સપ્રેસ-વેના નિર્માણથી દર વર્ષે અંદાજિત 320 મિલીયન લીટરથી વધુના ઈંધણની બચત થવાની શકયતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના માંડવી ખાતેના કરંજ ગામેથી પસાર થતા વડોદરા-મુંબઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code