1. Home
  2. Tag "Delhi-NCR"

દિલ્હી-એનસીઆરમાં કન્જક્ટિવાઇટીસના કેસમાં વધારો,એમ્સમાં આવી રહ્યા છે દરરોજ 100 થી વધુ કેસ  

દિલ્હી: છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાષ્ટ્રીય રાજધાની અને અન્ય વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદની વચ્ચે દિલ્હી NCRમાં કન્જક્ટિવાઇટીસના ઘણા કેસો નોંધાયા છે. દિલ્હી એનસીઆરમાં કન્જક્ટિવાઇટીસના કેસો વધી રહ્યા છે અને એઈમ્સના આરપી સેન્ટર ફોર ઓપ્થેલ્મિક સાયન્સના વડા ડૉ. જેએસ તિતિયાલના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં દરરોજ 100 કેસ નોંધાઈ રહ્યા છે. ડો. તિતિયાલે કહ્યું કે અમને દરરોજ […]

દિલ્હી-NCRમાં વહેલી સવારે મુશળધાર વરસાદ,રસ્તાઓ પર પાણી ભરાયા

દિલ્હી: હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ઘણા દિવસોથી સારા વરસાદની રાહ જોઈ રહેલા દિલ્હી-NCRના લોકોને બુધવારે રાહત મળી છે. સવારથી દિલ્હી-NCRમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. મંડી હાઉસથી રિંગ રોડ અને નોઈડાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ શરુ છે. વરસાદની સાથે દિલ્હી-એનસીઆરમાં સવારે અંધારાના કારણે લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી હતી. વરસાદના કારણે દિલ્હી […]

દિલ્હી-NCRમાં ભારે વરસાદના કારણે આજે તમામ શાળાઓ બંધ

દિલ્હી:ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે.રાજધાની દિલ્હી સહિત મેદાની રાજ્યોના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે વાહનવ્યવહારને માઠી અસર થઈ છે. દિલ્હીમાં યમુનાનું પાણી ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. દિલ્હી-NCRમાં સતત મુશળધાર વરસાદ અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સોમવારે MCD, સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાનો […]

પેટ્રોલ કરતાં ટામેટાં થયા મોંઘા,દિલ્હી-NCRમાં ભાવ આસમાને

દિલ્હી : વરસાદના કારણે વિકસતા કેન્દ્રોમાંથી પુરવઠો ખોરવાવાને કારણે દિલ્હી-એનસીઆર પ્રદેશમાં ટમેટાના છૂટક ભાવ 140 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. આઝાદપુર મંડી – એશિયાના સૌથી મોટા જથ્થાબંધ ફળ અને શાકભાજી બજાર – ખાતે ટામેટાંના જથ્થાબંધ ભાવ સોમવારે ગુણવત્તાના આધારે 60-120 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે હતા.મધર ડેરીના સફલ આઉટલેટ પર રવિવારે 99 રૂપિયા પ્રતિ કિલોના […]

દિલ્હી-NCRમાં 1 ઓક્ટોબરથી ડીઝલ જનરેટર નહીં ચાલે,CAQMCએ જારી કર્યા આદેશ

દિલ્હી:  રાજધાની દિલ્હી-NCRમાં 1 ઓક્ટોબરથી ડીઝલ જનરેટર નહીં ચાલે, CAQMCએ જારી કર્યા આદેશ   1 ઓક્ટોબરથી દિલ્હી-NCRમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. જોકે, સ્વચ્છ ઇંધણ અને ડ્યુઅલ મોડ (બે ઇંધણ) પર ચાલતા જનરેટરને છ અલગ-અલગ કેટેગરીમાં મુક્તિ આપવામાં આવશે. સેન્ટ્રલ એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQMC) એ દિલ્હી અને તમામ NCR રાજ્યોને આદેશ જારી કર્યા […]

દિલ્હી-NCRમાં આજે પણ વરસાદની શક્યતા,આવતીકાલથી વધશે તાપમાન

દિલ્હી-NCRમાં આજે પણ વરસાદની શક્યતા આવતીકાલથી તાપમાન વધવાનું શરૂ થશે કપાળ પરથી પરસેવો ટપકશે દિલ્હી :જૂન મહિનાની શરૂઆત થઇ ચુકી છે. રાજધાની દિલ્હી-એનસીઆરમાં મે બાદ જૂન મહિનાની શરૂઆત પણ રાહત આપનારી રહી છે. કેટલાક દિવસોથી ભારે પવન અને વરસાદને કારણે ગુરુવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું નોંધાયું હતું. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 16-17 […]

દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ,આજે ભારે પવન સાથે વરસાદની આગાહી

દિલ્હી: રાજધાની દિલ્હી-NCR સહિત ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં શનિવારે સવારે ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. જેના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે હવામાનની પેટર્નમાં આ ફેરફાર થયો છે. હવામાન વિભાગે દિલ્હીમાં આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન રવિવારે […]

દિલ્હી-NCRમાં પવન સાથે ગાજવીજ વરસાદ,આગામી 2 કલાક માટે ખરાબ હવામાનની આગાહી,ફ્લાઈટ્સ પર પણ અસર

દિલ્હી: 27 મે એટલે કે આજરોજ સવારની શરૂઆત રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા અને વરસાદ સાથે થઈ હતી. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 કલાક એટલે કે લગભગ 9 વાગ્યા સુધી હવામાન આવું જ રહેશે. ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટને પણ […]

દિલ્હી-NCRમાં ધૂળની ડમરીઓ ઉડી,વધ્યું પ્રદૂષણ

દિલ્હીમાં ધૂળની ડમરી ઉડી હવાની ગુણવત્તા બગડી વિઝિબિલિટી પણ ઘટી દિલ્હી : રાજધાની દિલ્હીમાં મંગળવારે સવારે જોરદાર પવન ફૂંકાયો, ધૂળ ઉડી અને હવાની ગુણવત્તાને અસર થઈ, વિઝિબિલિટી ઘટીને 1,000 મીટર થઈ. ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. હવામાનશાસ્ત્રીઓએ ધૂળ ઉડવાની પાછળ પાંચ દિવસથી ઉતર-પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમી,વરસાદ ન હોવાને કારણે સુકી માટી અને મધ્યરાત્રિથી […]

દિલ્હી-NCRમાં પારો 40ને પાર,2 દિવસ પછી બદલાશે હવામાનની પેટર્ન,આ રાજ્યોમાં પડશે વરસાદ

દિલ્હી-NCRમાં પારો 40ને પાર 2 દિવસ પછી બદલાશે હવામાનની પેટર્ન આ રાજ્યોમાં પડશે વરસાદ દિલ્હી : દેશના ઘણા રાજ્યોમાં ગરમીએ પોતાનું વલણ બતાવવાનું શરૂ કરી દીધું છે. ઘણી જગ્યાએ તાપમાન 40ને પાર જોવા મળ્યું છે. કેટલીક જગ્યાએ તાપમાન 42 અને કેટલીક જગ્યાએ 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. તે જ સમયે, દિલ્હી એનસીઆરમાં, શનિવારે તાપમાન 40 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code