1. Home
  2. Tag "delhi rain"

રાજઘાની દિલ્હીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ, લોકોને ગરમીમાં મળી રહાત

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીના લોકોને હવે ગરમીમાંથી રાહત મળી છે આજે વહેલી સવારથી જ દિલ્હી એનસીઆરમાં વાતાવરણમાં પલટો જોવા મળઅયો છે અને સાથે જ વરસાદ વરસ્યો છે જેને લઈને વાતાવરણ ખુશ્નુમા બન્યું છે અને ઠંડક પ્રસરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  દિલ્હી-એનસીઆરમાં હવામાનની પેટર્ન અચાનક બદલાઈ ગઈ છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે  ઠંડા […]

રાજધાની દિલ્હીમાં વરસદાનો કહેર, આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ

દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર તર્વાઈ રહ્યો છે ત્યારે દેશની રાજધાનીમાં ફરી એક વખત ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે તો સાથે જ આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે હાલ દિલ્હી વાસીઓને વરસાદથી રાહત મળવાના કોઈ સંકેત નથી. દિલ્હીના અનેક વિસ્તારોમાં વિતેલી રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે […]

દિલ્હીમાં ભારે વરસાદના કારણે નોઈડાની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ

દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પુરની સ્થિતિ સર્જાય છે ત્યારે બીજી તરફ રાજધાની દિલ્હીમાં વિતેલી રાતથી જ મુશળઘાર વરસાદ થઈ રહ્યો છે વરસતા વરસાદના કહેરને જોતા નોઈડામાં તમામ શાળાઓમાં રજાઓ આપવામાં આવી છે. પ્રાપ્ત વિગહત પ્રમાણે આજે સવારથી જ દિલ્હી-એનસીઆરમાં ગાઢ વાદળો છવાયેલા હતા, ત્યારબાદ ભારે વરસાદનો આરંભ […]

દિલ્હીમાં યમુના નદી જોખમી સ્તરે પહોંચતા સ્થિતિ કથળવાની શક્યતાઓ – સીએમ કેજરિવાલ રાહત શિબીરની મુલાકાતે પહોચ્યા

દિલ્હીઃ- દેશભરમાં ચોમાસું જોરદાર જામી ગયું છે સ્થિતિ એવી થઈ રહી છે કે અનેક જગ્યાએ પુરની સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને જો વાત કરીએ દિલ્હીની તો અહીં યમુના નદીનું સ્તર જોખમી બન્યું છે.ત્યારે આજરોજ દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલ રાહત શિબીરની મુલાકાતે પહોચ્યા હતા કારણ કે જો હાલ પણ વરસાદનું જેર રહેશે તો સ્થિતિ વધુ […]

રાજધાની દિલ્હીમાં કમોસમી વરસાદનું જોર, અનેક વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ

રાજધાની દિલ્હીમાં વરસાદનું જોર અનેક વિસ્તારોમાં ઘોઘમાર વરપસાદ વરસ્યો દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ વરસાદનું જોર જડોવા મળી રહ્યું છે,અનેક વિસ્તારોમાં કાળ ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળે છે તો કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકશાન પહોચાડ્યું છે,જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો આજે સવારથી જ અહી વરસાદનું જોર છે. જો નોઈડાની વાત કરીએ તો આજે […]

દિલ્હીમાં વરસાદનો કહેર યતાવત – 53 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો, તાપમાનમાં નોંધાયો ભારે ઘટાડો

દિલ્હીમાં વરસાદનું જોર યથાવત છેલ્લા કેટલાક વર્ષોનો વરસાદે તોડ્યો રેકોર્ડ તાપમાન 10 ડિગ્રીથી નીચા આવ્યું દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ દિલ્હીમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગળના દિવસોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હીમાં છેલ્લા બે દિવસના વરસાદને કારણે […]

દિલ્હીમાં સવારથી જ ભારે વરસાદ – હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કર્યું

દિલ્હીમાં બદલાયો મોસમ આજે વહેલી સવારથી જ ભારે વરસાદ દિલ્હીઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ફરી એક વખત જાણે ચોમાસું બેસી ગયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે દેશની રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો આજે સવારથી જ અહી ભારે વરપસાદ શરુ થઈ ચૂક્યો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં હવાના વિભારે રેડ એલર્ટ જારી કર્યું છે.મોડી […]

દિલ્હીમાં ગરમીથી મળી રાહત – ભારે પવન સાથે વરસાદનું આગમન, 5 દિવસ માટે યલો એલર્ટ જારી

દિલ્હીમાં પવન સાથે વરપસાદ 5 દિવસ માટે યલો એલર્ટ અપાયું દિલ્હીઃ- દેશભરમાં હવે ચોમાચાના આગમનની રાહ જોવાઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી બાદ બુધવારે મોડી રાત્રે દિલ્હી-NCRમાં હવામાનમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને હળવા ઝરમર વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં  બુધવારે બપોર સુધી ગરમી અને ભેજના […]

દિલ્હી- એનસીઆરમાં ભારે ગરમી વચ્ચે  વરસાદનું આગમન – લોકોને મળી ગરમીમાં રાહત

દિલ્હીમાં વરસાદનું આગમન ભારે લૂથી મળી રાહત દેશભરમાં જ્યા ગરમીથી લોકો તાહીત્રામ પોકારી ઉઠ્યા છે ત્યા દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસા પહેલા જ વરસાદનું આગમન થી ચૂક્યું છે, કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ છે તો દિલ્હીમાં પણ ભારે ગરમી વચ્ચે વિતેલી રાતે વરસાદનું આગમન થયું છે,વરસાદ પડતાની સાથે જ દિલ્હી વાસીઓને લૂમાંથી રાહત મળી છે અને સમગ્ર […]

રાજધાનીમાં ફરીવાર આવ્યો હવામાનમાં પલટો,ભારે વરસાદ સાથે કરા પડ્યા

દિલ્હીમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા તાપમાનમાં એકાએક થયો ઘટાડો હવામાન વિભાગે કરી હતી આગાહી દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના ઘણા ભાગોમાં શુક્રવારે રાત્રે વરસાદ સાથે કરા પડવાને કારણે હવામાનમાં પલટો આવ્યો હતો.વરસાદ અને કરા બાદ તાપમાનમાં ઘટાડો થયો છે.દિલ્હીમાં શુક્રવારે દિવસભર વાતાવરણ ખુશનુમા રહ્યું હતું,પરંતુ સૂર્યાસ્ત થતાં જ આકાશ અંધારું થઈ ગયું હતું.અગાઉ સાંજે પણ દિલ્હીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code