1. Home
  2. Tag "delhi rain"

દિલ્હીમાં આગામી બે દિવસ સુધી જોરદાર પવન સાથે ગાજવીજ વરસાદ પડશે,IMDએ યલો એલર્ટ કર્યું જારી

દિલ્હીમાં આગામી બે દિવસ સુધી જોરદાર પવન ફૂંકાશે ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ  IMDએ યલો એલર્ટ કર્યું જારી    દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે.જ્યાં તાજેતરમાં તાપમાનમાં ઘણી વધઘટ જોવા મળી રહી છે.જોકે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ સ્વચ્છ છે.તો, હવામાન વિભાગ અનુસાર, આગામી 25 અને 26 ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના છે.આ […]

રાજધાનીમાં વાજગીજ સાથે વરસાદ બાદ ઠંડીનો ચમકારો – યલો એલર્ટ જારી

દિલ્હીમાં વરસાદની માહોલ વાતાવરણમાં ફરી ઠંડીનો ચમકારો વાજગીજ સાથે વરસ્યો વરસાદ   દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં અચાનક વાતાવરણમાં અવાર નવાર પલટો જોવા મળી રહ્યો છે ત્યારે  આજથી ફરી ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાન બદલાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિને કારણે હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના […]

જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં વરસાદે છેલ્લા 32 વર્ષનો રેકોર્ડ તોડ્યો 

દિલ્હીમાં વરસાદે 32 વર્ષનો રેકોર્ડ તોડ્યો તાપમાનમાં થયો ઘટાડો 1989માં રાજધાનીમાં 79.7 મીમી પડ્યો હતો વરસાદ   દિલ્હી:રાજધાની દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં શનિવાર સુધી લગભગ 70 મીમી વરસાદ નોંધાયો છે, જે આ મહિનામાં છેલ્લા 32 વર્ષમાં સૌથી વધુ વરસાદ છે.ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. IMDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,દિલ્હીમાં રાત્રે 9.30 વાગ્યા […]

દિલ્હીમાં આજે પણ ઠંડા પવન સાથે વરસાદ યથાવત – ઠંડીનું જોર વધ્યું 

દિલ્હીમાં વરસાદનો કહેર કોરોનાના વધતા કેસ વચ્ચે હવામાં વધુ ઠંડકપ્રસરી દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં વિતેલા દિવસથી જ વરસાદી માહોલ જામ્યો છે, આ સાથે જ ઠંડો પવન ફૂંકાય રહ્યો છે,દિલ્હી એનસીઆરમાં શુક્રવાર રાતથી શરૂ થયેલ વરસાદ હજી પણ યથાવત છે. થોડા થોડા વિમારમને અંતે વરસાદ  પડી રહ્યો છે. ગઈકાલે રાત્રે પણ  કંઈક આવી જ સ્થિતિ જોવા […]

દિલ્હીમાં વરસાદે તોડ્યો 13 વર્ષનો રેકોર્ડ- રસ્તાઓ થયા પાણીમાં ગરકાવ, આજે યલો એલર્ટ જારી

દિલ્હીમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો સમગ્ર વિસ્તારો પાણઈમાં ગરકાવ થયા રાજધાની જળબંબાકાર બની દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિતેલા દિવસને શનિવારના રોજ વરસાદે છેલ્લા 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ શનિવારે બપોર સુધી ચાલ્યો હતો. આ કારણે દિલ્હીમાં સવારે 8:30  વાગ્યા સુધી 138.8 મીમી વરસાદ નોંધાયો હતો. 2007 પછી પ્રથમ વખત ઓગસ્ટ […]

રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જારીઃ વર્ષ 2003 પછી જુલાઈ મહિનાનો સૌથી વધુ વરસાદ નોંધાયો

દિલ્હીમાં ભઆરે વરસદાને પગલે ઓરેન્જ એલર્ટ નીંચાણવાળઆ વિસ્તારોને તર્ક રહેવાની સૂચના અપાઈ   દિલ્હીઃ સમગ્ર દેશભરના પહાડી રાજ્યોથી લઈને મેદાની વિસ્તારોમાં વરસાદે કહેર ફેલાવ્યો છે, ખાસ કરીને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુકાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે,તો બીજી તરફ તેની અસર દેશની રાજધાની દિલ્હીમાં પણ જોઈ શકાય છે. દેશના હવામાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code