1. Home
  2. Tag "delhi weather"

દિલ્હી-NCRમાં હવામાન બદલાયું, અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRના ઘણા વિસ્તારોમાં આજે સવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસની શરૂઆત હળવા વરસાદથી થઈ હતી. કેટલીક જગ્યાએ ભારે ઝાપટા પડ્યા હતા. દિલ્હીના અલીપુર, બુરારી રોહિણી, બદલી, મોડલ ટાઉન વગેરેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની […]

દિલ્હીના વાતાવરણમાં પલટો, જોરદાર પવન સાથે ઘીમીઘારે વરસાદના ઝાપટા પડ્યા

દિલ્હીના વાતાવરણમાં પલટો છૂટાછવાયા વરસાદના ઝાપટા પડ્યા દિલ્હીઃ- દેશભરમાં એક તરફ ભારે ગરનીની શરુઆત થઈ ચૂકી છએ દેશના કેટલાક રાજ્યોમાં તાપમાનનો પારો વધ્યો છે ત્યારે બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં અચાનક વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું છે. આજે વહેલી સવારથી જ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જાણકારી પ્રમાણે દિલ્હીમાં આજે વાવાઝોડાની આગાહી […]

દિલ્હીમાં વરસાદનો કહેર યતાવત – 53 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો, તાપમાનમાં નોંધાયો ભારે ઘટાડો

દિલ્હીમાં વરસાદનું જોર યથાવત છેલ્લા કેટલાક વર્ષોનો વરસાદે તોડ્યો રેકોર્ડ તાપમાન 10 ડિગ્રીથી નીચા આવ્યું દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ દિલ્હીમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગળના દિવસોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હીમાં છેલ્લા બે દિવસના વરસાદને કારણે […]

રાજધાની દિલ્હીમાં ભારે પવન સાથે હળવા વરસાદની શક્યતાઓ- હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું

દિલ્હીમાં ભારે પવન ફૂંકાવાની સાથે હળવા વરસાદના એંઘાણ હવામાન વિભઆગે એલર્ટ જારી કર્યું   દિલ્હીઃ- દેશભરમાંથી શિયાળાની વિદાઈ થી રહી છે આ સ્થિતિ વચ્ચે વાતાવરણમાં બમણી ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે, દેશના ક્ટલાક રાજ્યોમાં વાવરણમાં ઠંડક પ્રસરતી હાલ પણ જોવા મળે છે આ સાથે જ રાજધાની દિલ્હીમાં 8 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન ધીમે ધીમે […]

રાજધાનીમાં ફરીવાર આવ્યો હવામાનમાં પલટો,ભારે વરસાદ સાથે કરા પડ્યા

દિલ્હીમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા તાપમાનમાં એકાએક થયો ઘટાડો હવામાન વિભાગે કરી હતી આગાહી દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના ઘણા ભાગોમાં શુક્રવારે રાત્રે વરસાદ સાથે કરા પડવાને કારણે હવામાનમાં પલટો આવ્યો હતો.વરસાદ અને કરા બાદ તાપમાનમાં ઘટાડો થયો છે.દિલ્હીમાં શુક્રવારે દિવસભર વાતાવરણ ખુશનુમા રહ્યું હતું,પરંતુ સૂર્યાસ્ત થતાં જ આકાશ અંધારું થઈ ગયું હતું.અગાઉ સાંજે પણ દિલ્હીના […]

રાજધાનીમાં બે દિવસ સુધી જોરદાર પવન ફૂંકાશે,પહાડી વિસ્તારોમાં હિમવર્ષા સાથે દિલ્હીમાં વરસાદની શક્યતા

રાજધાનીમાં બે દિવસ સુધી જોરદાર પવન ફૂંકાશે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી આગાહી દિલ્હી:રાજધાનીમાં આજે અને આવતીકાલે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. જો કે દિવસભર તડકો રહેશે અને શિયાળાથી રાહત અકબંધ રહેશે. હવામાન વિભાગે શુક્રવારે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા સાથે વરસાદની આગાહી કરી છે.જેના કારણે સાંજના સમયે હળવી ઠંડીનો અહેસાસ થઈ શકે […]

દિલ્હી-NCRમાં આજે ફરી વરસાદની સંભાવના,વાયુ પ્રદૂષણથી મળશે રાહત

દિલ્હી-NCRમાં આજે ફરી વરસાદની સંભાવના જોરદાર પાવન ફૂંકાઈશે વાયુ પ્રદૂષણથી મળશે રાહત દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના હવામાનમાં પલટો જોવા મળશે.તો  પાટનગરના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. રાજધાનીમાં સોમવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી સેલ્સિયસ હતું. એવામાં, હવામાન વિભાગ અનુસાર, મંગળવારે સવારે ધુમ્મસ અને તે પછી દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના […]

રાજધાનીમાં વાજગીજ સાથે વરસાદ બાદ ઠંડીનો ચમકારો – યલો એલર્ટ જારી

દિલ્હીમાં વરસાદની માહોલ વાતાવરણમાં ફરી ઠંડીનો ચમકારો વાજગીજ સાથે વરસ્યો વરસાદ   દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં અચાનક વાતાવરણમાં અવાર નવાર પલટો જોવા મળી રહ્યો છે ત્યારે  આજથી ફરી ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાન બદલાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિને કારણે હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના […]

દિલ્હીમાં કડકડતી ઠંડીનો માહોલ  – હવામાન વિભાગે આજના દિવસને ‘કોલ્ડ ડે’ જાહેર કર્યો

દિલ્હીમાં ઠંડીનો માહોલ જામન્યો કડકડતી ઠંડી વચ્ચે આજે સૌથી કોલ્ડ વેવનો અનુભવ હવામાન વિભઆગે કોલ્ડ ડે જાહેર કર્યો   દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરભારતમાં હિમવર્ષાના કારણે આજૂબાજૂના વિસ્તારોમાં પણ ઠંડીનું જોર વધ્યું છે,ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ માજા મૂકી છે,હવે જાન્યુઆરીના અંતેને થોડા જ દિવસો બાકી છે ત્યારે ઠંડીની સ્થિતિ એવી છે કે લોકો ત્રાહીત્રામ […]

દિલ્હીમાં શીતલહેર યથાવત:બર્ફીલી હવાઓથી વધશે ઠંડી,27 જાન્યુઆરી બાદ મળશે રાહત

દિલ્હીમાં શીતલહેર યથાવત રહેશે બર્ફીલી હવાઓથી વધશે ઠંડી 27 જાન્યુઆરી બાદ મળશે રાહત દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ઠંડા પવનોને કારણે એક સપ્તાહ સુધી ઠંડી પડશે.આજે એટલે કે સોમવાર શીત દિવસ રહેશે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 16 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર, સોમવારે સવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code