1. Home
  2. Tag "delhi weather"

દિલ્હીમાં ગાઢ ઘુમ્મસ છવાયું – દ્રશ્યતા ઓછી હોવાના કારણે  13 ટ્રેનનું સંચાલન ખોરવાયું, કેટલીક ટ્રેનો રદ

દિલ્હીમાં ગાઢ ઘુમમ્સ 13 ટ્રેનનો સમય ખોરવાળો કેટલીક ટ્રેનોને કરવી પડી રદ   દિલ્હીઃ- આજે વહેલી સવારથી જ દેશના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો આજે  વહેલી સવારથી જ વાતાવરણમાં ગાઢ ઘુમ્મસ પ્રસેલું જોવા મળ્યું છે જેના કારણે વાતાવરણમાં દ્રશ્યતા ઘટી હતી જેની સીધી અસર ટ્રેન […]

દિલ્હી, UP સહિત આ રાજ્યોમાં વરસાદને કારણે ઠંડી વધશે, IMDએ ચેતવણી જારી કરી

વરસાદને કારણે ઠંડીમાં થશે વધારો દિલ્હી,યુપી સહીત અનેક રાજ્યોમાં પડશે વરસાદ IMDએ ચેતવણી જારી કરી દિલ્હી:રાજધાની દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ઠંડીથી રાહત મળવાની કોઈ આશા નથી. શિયાળાની મોસમ સામે ઝઝૂમી રહેલા હરિયાણા, રાજસ્થાન, યુપી અને પંજાબના લોકો માટે રાહતના કોઈ સમાચાર નથી.જ્યાં આગામી બે દિવસ રાજધાની દિલ્હી સહિત આ તમામ વિસ્તારોમાં શીત લહેર યથાવત રહેશે. […]

દિલ્હી-એનસીઆર શીત લહેરની ઝપટમાં,બે દિવસ પછી મળી શકે છે રાહત  

દિલ્હી-એનસીઆર શીત લહેરની ઝપટમાં તાપમાનમાં સતત થઈ રહ્યો છે ઘટાડો બે દિવસ પછી મળી શકે છે રાહત  દિલ્હી:રાજધાની દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે, તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે,કોલ્ડવેવને કારણે દિલ્હી-એનસીઆરમાં ઠંડી પડી રહી છે. તો પહાડ, મેદાનોમાં પણ પારો માઈનસ સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે,ઉત્તરાખંડ, […]

દિલ્હી-NCR માં સતત બીજા દિવસે પણ વરસાદ શરૂ,તાપમાન ઘટતા ઠંડીએ આપી દસ્તક

દિલ્હી- NCR માં સતત બીજા દિવસે વરસાદ તાપમાન ઘટતા ઠંડીએ આપી દસ્તક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો દિલ્હી-એનસીઆરમાં સતત બીજા દિવસે વરસાદ શરૂ છે. રવિવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઉત્તર ભારતમાં રવિવાર સવારથી દિલ્હી-એનસીઆરમાં ભારે મુશળધાર વરસાદ શરૂ થયો. જે 24 કલાક વીતી ગયા બાદ પણ શરૂ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં આ ફેરફાર આવ્યો […]

દિલ્હી-NCR ના ઘણા વિસ્તારોમાં પડ્યો ભારે વરસાદ,IMD એ આજ ​​માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

 દિલ્હી-NCR ના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ IMD એ આજ ​​માટે ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર લોકોને અસહ્ય ગરમીમાંથી મળી રાહત   દિલ્હી:દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના એનસીઆરના વિસ્તારોમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો.ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો થયો હતો.આહલાદક હવામાનને કારણે લોકોને કડકડતી ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. અહેવાલ […]

દિલ્હી સહિત આ રાજ્યોમાં ચોમાસું ફરી આપશે દસ્તક, IMD એ એલર્ટ જારી કર્યું

ચોમાસું ફરી સક્રિય થશે દિલ્હી સહીત અનેક રાજ્યોમાં પડશે વરસાદ IMD એ એલર્ટ જારી કર્યું દિલ્હી :ભારતીય હવામાન વિભાગએ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસાની શરૂઆત સાથે શુક્રવારે રાજધાનીમાં મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એવી શક્યતા છે કે વરસાદને કારણે મહત્તમ તાપમાન ત્રણ-ચાર દિવસમાં 32 ડિગ્રી સેલ્સિયસ નીચે આવી જશે. દિલ્હીમાં આ મહીને સામાન્ય 157.1 […]

દિલ્હીમાં ઠંડીનો પારો  ગગડીને 4.6  પર પહોંચતા ઠંડીનું જોર વધ્યું –  વાતાવરણમાં છવાયું ઘુમ્મસ

દિલ્હીમાં ઠંડીનો પારો  ગગડીને 4.6 પહોંચ્યો વાતાવરણમાં ઘુમ્મસનું પ્રમાણ વધ્યું ઠંડીનું જોર વધતુ જોવા મળ્યું હિમવર્ષાની અસર સમગ્ર દિલ્હી પર પડી રહી છે ઉત્તર ભારતમાં બરફ વર્ષાને કારણે દિલ્હીનું વાતાવરણ ઠંડુ બન્યું છે.છેલ્લા ચાર દિવસથી દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, આજ રોજ ગુરુવારની શરૂઆત પણ અત્યંત કડકતી ઠંડી સાથે થઈ છે. આજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code