1. Home
  2. Tag "delhi"

ગુજરાત કોંગ્રેસના યુવા નેતાઓ સાથે હાઈકમાન્ડની ચર્ચા બાદ 14 સિનિયર નેતાને દિલ્હીનું તેડું

અમદાવાદઃ દિવાળી પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, અને વિપક્ષી નેતાની કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાતના 20 જેટલા યુવા કોંગ્રેસના નેતાઓ સાથે હાઈકમાન્ડે ગઈકાલે ચર્ચા કર્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસના 14 જેટલા પીઢ નેતાઓને હાઈકમાન્ડનું તેડુ આવતા તમામ આગેવાનો દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આવતીકાલે શુક્રવારે રાહુલ ગાંધીની હાજરીમાં બેઠક થશે. […]

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદે 61 વર્ષનો રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો પણ બન્યો નવો રેકોર્ડ

દિલ્હીમાં 24 કલાકમાં વરસાદે રેકોર્ડ તોડ્યો 61 વર્ષ બાદ વરસ્યો આટલો વરસાદ દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કેટલાક રાજયોમાંથી ચોમાસાએ વિદાઈ લધી છે તો કેરલ તથા દિલ્હી જેવા રાજ્યોમાં વરસાદ હાલ પણ રોદ્ર સ્વરુપે વરસી રહ્યો છે,જેમાં રાજધાની દિલ્હીની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકના વરસાદે એક સાથે બે રેકોર્ડ તોડી નાખ્યા છે.જેમાં ઓક્ટોબર મહિનામાં અત્યાર […]

દિલ્હીમાં વકરતું વાયુ પ્રદૂષણ: આજથી શરૂ થયું રેડ લાઇટ ઑન ગાડી ઑફ અભિયાન

દિલ્હીમાં સતત વધતુ વાયુ પ્રદૂષણ સોમવારથી દિલ્હીમાં રેડ લાઇટ ઑન ગાડી ઓફ અભિયાન શરૂ 100 વિસ્તારના 4 રસ્તાઓ પર સ્વયંસેવકો તૈનાત કરાશે નવી દિલ્હી: દેશમાં જો સૌથી વધુ કોઇ પ્રદૂષિત શહેર હોય તો તે દિલ્હી છે. દિલ્હીમાં દિન પ્રતિદીન વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. કેજરીવાલ સરકારે નાસા સેટેલાઇટે જાહેર કરેલી કેટલીક તસવીરોનો હવાલો આપ્યો છે […]

દિલ્હીથી પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અશરફની ધર્મ પરિવર્તન પ્રવિતમાં ખુલી સંડોવણી

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે ધરપકડ કરેલા પાકિસ્તાની આતંકવાદી મહંમદ અશરફ ઉર્ફે અલી અહમદ નૂરીએ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. તે દેશમાં હિન્દુ ધર્મના લોકોનાનું ધર્મ પરિવર્તન કરવવા અને મુસ્લિમ યુવાનોને જેહાદી બનાવવાની પ્રવૃતિમાં પણ જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સ્લીપર સેલ, આતંકી પ્રવૃતિ અને ધર્મ પરિવર્તનની કામગીરી પણ […]

દિલ્હીની હોસ્પિટલોમાં ડેન્ગ્યુ સહીતના દર્દીઓ વધતા ચિંતાનો માહોલ – એઈમ્સના ડોક્ટરે પીએમ મોદીને બેડ વધારની  કરી અપીલ

દિલ્હીની હોસ્પિટલોમાં દર્દીઓ વધ્યા પીએમ મોદીને બેડ વધારવા માટે કરવામાં આવી અપીલ દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાંથી કોરોના સંક્રમણના કેસો ઓછા થયા છે તે વાત ચાસી છે પરંતુ તેની સામે અનેક બીમારીઓએ પગપેસારો કર્યો છે, પરિસ્થિતિ એ  ર્જાઈ રહી છે કે આ હોસ્પિટલોમાં ડેન્ગ્યુ, તથા કોવિડ પછીની અને નોન-કોવિડ સમસ્યાઓ સાથે સંકળાયેલા દર્દીઓની સંખ્યા વધતી જ […]

દિલ્હીઃ મોંઘવારી વચ્ચે પીસાતી નજતા ઉપર વધુ એક બોજો, શાકભાજીના ભાવમાં વધારો

દિલ્હીઃ ભારતમાં તહેવારોનો પ્રારંભ થઈ ચુક્યો છે. બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સતત વધતી મોંઘવારીને પગલે સામાન્ય પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે. દરમિયાન શાકભાજીના ભાવમાં પણ આસમાને પહોંચ્યાં છે. દિલ્હીના શાકમાર્કેટમાં ટામેટા અને ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ મોંઘવારીનો દર ઘટ્યો છે બીજી તરફ શાકભાજીના […]

દિલ્હીઃ પાકિસ્તાની આતંકવાદીને વિસ્ફોટકો સાથે સ્પેશિયલ ટીમે ઝડપી લીધો

આતંકવાદી પાસેથી ભારતીય પાસપોર્ટ મળ્યો બોગસ ઓળખકાર્ડ બનાવ્યું હતું આતંકવાદી ખોટી ઓળખ ઉભી કરીને કરતો હતો વસવાટ દિલ્હીઃ રાજધાની દિલ્હીની પોલીસની ટીમે એક પાકિસ્તાની આતંકવાદીને વિસ્ફોટકો સાથે ઝડપી લીધો હતો. આતંકવાદી પાસેથી ભારતીય પાસપોર્ટ મળી આવતા સ્પેશિયલ ટીમના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. એટલું જ નહીં દિલ્હીમાં આતંકવાદી પોતાની અસલ ઓળખ છુપાવીને ખોટા નામે […]

દિલ્હીમાં વીજળી પુરવઠો પુરો પાડવા પર્યાપ્ત ગેસ ઉપલબ્ધ કરાવાનું કેન્દ્ર સરકારનું આશ્વાસન

દિલ્હીઃ કોલસાની અછતને કારણે દેશના અનેક રાજ્યોમાં વીજળી કાપના વાદળો વધારે ઘેરાયાં છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીને વીજળીનો પુરવઠો પુરો મળી રહે તે માટે પર્યાપ્ત ગેસ ઉપલબ્ધ કરાવવાની ખાતરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. વીજ મંત્રાલયના સચિવ આલોક કુમારે જણાવ્યુ હતુ કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ સચિવ તરણ કપૂરે આ બાબતે આશ્વાસન આપ્યુ છે. […]

કેજરીવાલ સરકારની ‘ડોર સ્ટેપ રાશન ડિલિવરી’ યોજના પર કેન્દ્ર સરકાર એ લગાવી રોક 

કેજરીવાલને કેન્દ્ર તરફથી મોટા ફટકો ડોર સ્ટેપ ડિવિલરી પર કેન્દ્ર એ લગાવી રોક દિલ્હીઃ-  કેજરીવાલ સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી પોતાના પ્રદેશ માટે અવનવી યોજનાઓ લાગૂ કરી રહી છે, ક્યારેક વિજળી બિલ માફ કરીને ચર્ચામાં આવે છે તો ક્યારેક ઘરે ઘરે રાશન પહોંચાડવાની યોજનાને લઈને ચર્ચામાં રહે છે,ત્યારે આવી સ્થિતિમાં કેજરીવાલ સરકારને મોટો ફટકો […]

રાજઘાની દિલ્હીમાં તહેવારોને લઈને આતંકી હુમલાની શંકા, પોલીસ કમિશ્નરે અઘિકારીઓ સાથે ખાસ બેઠક યોજી – પોલીસ હાઈ એલર્ટ

દિલ્હીમાં તહેવારોને લઈને આતંકી રહુમલાની શંકા પોલીસ એલર્ટ મોડમાં  દિલ્હીઃ- દેશભરમાં હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે આવનારા દિવસોમાં દિવાળી જેવો દેશનો પ્રિય અને મોટો તહેવાર આવી રહ્યો છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં આવનારા તહેવારોને લઈને આતંકી હુમલાોની શંકાઓ સેવાઈ રહી છે,જેને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પોલીસ હાઈ એલર્ટ મોડમાં જોવા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code