દેશની પ્રથમ ડેન્ગ્યુ રસી મંજૂરી મળી, 4 થી 60 વર્ષની વયના લોકો માટે થશે ઉપયોગી
નવી દિલ્હી, 21 જુલાઈ 2026: ભારતમાં ડેન્ગ્યુના નિવારણ અને નિયંત્રણ માટેના પ્રયાસોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ જર્મનીની ટાકેડા જીએમબીએચ દ્વારા ઉત્પાદિત અને મેસર્સ ટાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયાત કરવામાં આવનાર ડેન્ગ્યુ ટેટ્રાવાલેંત વેક્સિન (લાઈવ, […]


