1. Home
  2. Tag "Department of Education"

એક રાષ્ટ્ર, એક પ્રવેશ પરીક્ષાઃ હવે સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એંટ્રેંસ ટેસ્ટના આધારે કોલેજમાં થશે એડમિશન

નવી દિલ્હીઃ સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (CUCET)ની પરીક્ષા હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, તમિલ, કન્નડ, બંગાળી, ઓડિયા સહિત 23 ભાષામાં યોજાશે. આ પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એન્જસી તરફથી કરવામાં આવશે. ધ ન્યૂ કોમન યુનિવર્સિટી એજ્યુકેશન ટેસ્ટ જુલાઈ 2022ના પ્રથમ સપ્તાહમાં લેવાશે ત્યારે ધો-12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ હશે. આની એપ્લિકેશન પ્રક્રિયા ઓનલાઈન થશે અને એપ્રિલના પ્રથમ […]

પશ્ચિમ બંગાળઃ શિક્ષણ વિભાગની કચેરી બહાર 5 શિક્ષિકાઓએ ઝેરી દવા ગટગટાવી

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષણ વિભાગના મુખ્ય કાર્યાલય પાસે શિક્ષકોના વિરોધ પ્રદર્શન દરમિયાન પાંચ શિક્ષિકાઓએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવને પગલે શિક્ષણ વિભાગની કચેરી બહાર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે મમતા સરકારને આડેહાથ લીધી હતી. શિક્ષકો પોતાની પડતર માંગણીઓ લઈને વિરોધ કરી રહ્યાં છે. ઝેરી દવા ગટગટાવનારી પાંચેય પ્રાથમિક […]

કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ઓફલાઈન પરીક્ષા થશે, શિક્ષણ વિભાગનો આદેશ

કોરોનાનું સંક્રમણ થયું ઓછુ રાજ્યમાં 24 કલાકમાં 100થી ઓછા કેસ અંતિમ વર્ષની પરીક્ષા ઓફલાઈન લેવાશે અમદાવાદ : કોરોનાકાળમાં જો કાંઈ સૌથી વધુ અસરગ્રસ્ત થયું હોય તો તે છે શિક્ષણ. તો વાત એવી છે કે, કોરોનાનું સંક્રમણ ઘટતાની સાથે જ અનેક નિયંત્રણો હળવા કરી દેવામાં આવ્યા છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓમાં મેડિકલ અને ફાર્મસી સિવાયના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code