આતંકના નાપાક ઈરાદાઓ નેસ્તનાબૂદ થશે, પહેલગામ હુમલાની વરસી ઉપર પીએમ મોદીનો હુંકાર
નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: ગયા વર્ષે પહલગામમાં થયેલા નિર્મમ આતંકી હુમલાની આજે પ્રથમ વરસી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પતા સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ચેતવણી આપી છે કે, ભારત આતંકના કોઈ પણ સ્વરૂપ સામે ક્યારેય ઝૂકશે નહીં. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “ગયા વર્ષે […]


