હજારો પદયાત્રિઓ પહોંચ્યા ડાકોરના ઠાકોરજીને દ્વાર, ધૂળેટી સુધી પોલીસ ખડે પગે ફરજ બજાવશે
ડાકોરઃ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં પદયાત્રીકો ઠાકોરજીના દ્વારે પહોચી ગયા છે. તમામ લોકોને દર્શનનો લાભ મળે અને દર્શનાર્થીઓને ક્યાં પણ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા આયોજન કરાયું છે. પદયાત્રીઓના ઘસારાને પહોંચી વળવા તંત્ર એ પતરાના આડ બંધ લગાવી એન્ટર, એક્ઝીટના પોઈન્ટ નક્કી કર્યા છે. આ ઉપરાંત વ્યવસ્થાના […]


