ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રની તબીયત લથડી, લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા
મુંબઈઃ બોલીવુડના સ્ટાર ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમના ચાહકો અને ફિલ્મ ઉદ્યોગના લોકો ચિંતિત છે. સૂત્રો અનુસાર, ધર્મેન્દ્ર નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ કેટલાક પરીક્ષણો અને તબીબી સલાહ પછી, તેમને દાખલ કરવા પડ્યા. તેમની હાલત ગંભીર હોવાનું […]


