1. Home
  2. Tag "Dharmendra pradhan"

PM મોદી આજે B20 સમિટને સંબોધશે, ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- ભારત પ્રતિભાનો ભંડાર

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ભારતમાં ચાલી રહેલી B20 સમિટને સંબોધિત કરશે. આ વિશે માહિતી આપતા પીએમ મોદીએ X (Twitter) પર લખ્યું કે, 27 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે હું B20 સમિટ ઈન્ડિયા 2023ને સંબોધિત કરીશ. આ પ્લેટફોર્મ બિઝનેસ જગતમાં કામ કરતા હિતધારકોની વિશાળ શ્રેણીને એકસાથે લાવી રહ્યું છે. આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા પર સ્પષ્ટ […]

21મી સદી જ્ઞાન દ્વારા સશક્તીકરણની સદી : કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના અધ્યક્ષ સ્થાને અનંત નેશનલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એજ્યુકેશન, યુએસએએ આજરોજ યુનિવર્સિટી કેમ્પસમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે જટિલ પડકારોને પહોંચી વળવા અને બુદ્ધિગમ્ય ઉકેલો ઘડવા માટે ફ્યુચર ઑફ લર્નિંગ સહયોગની શરૂઆત કરી. આ પ્રસંગે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ પ્રો. […]

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ – કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા

કર્ણાટકમાં ચૂંટણીની તૈયારીઓ માચે પાર્ટીએ કમરકસી  કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા બંંગલુરુઃ- કર્ણાટકમાં હવે ચૂંટણીને લઈને તૈયારીઓ અત્આયારથી જ બીજેપીએ શરુ કરી દીધી છે ત્યારે  વર્ષના મધ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ બરાબર કમર કસી રહ્યું છે.આજરોજ શનિવારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કર્ણાટકમાં ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સહીત […]

સ્વાતંત્ર્ય સંગ્રામના ગુમનામ નાયકોની વાર્તાઓ રાષ્ટ્રીય સ્મૃતિમાં અંકિત થવી જોઈએઃ ધર્મેન્દ્ર પ્રધાન

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ​​સંસદ પુસ્તકાલયમાં શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ દ્વારા આયોજિત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી, સંસદીય બાબતો અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ, લોકસભા […]

કોરોના સંકટકાળ દરમિયાન પ્રભાવિત થયેલ શૈક્ષણિક ક્ષેત્રમાં થશે કેટલાક ફેરફારો

કોરોના સમયગાળા દરમિયાન શૈક્ષણિક નુકસાન થયું હતું આ નુકસાનને દૂર કરવા માટે વિદ્યાર્થીઓની ક્ષમતાનું કરાશે મૂલ્યાંકન તેમજ લાખો વિદ્યાર્થીઓને મદદ કરવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન મોટા પાયે શૈક્ષણિક નુકસાન થયું હતું. આ અંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ચિંતા વ્યક્ત કરી છે. કોરોના મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉનને કારણે શાળા, […]

વ્યક્તિત્વ અને ચરિત્ર નિર્માણમાં ગુરૂની ભૂમિકા મુખ્ય – કેન્દ્રીય શિક્ષણ મંત્રી

ભારતીય શિક્ષણ મંડળ દ્વારા વ્યાસ પૂજા મહોત્સવનું કરાયું આયોજન પૂજા મહોત્સવના અવસરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું ઑનલાઇન વકતવ્ય બૌદ્વિક સંપત્તિ જ આપણી સૌથી મોટી મૂડી છે: ધર્મેન્દ્ર પ્રધાન અમદાવાદ: ભારતીય શિક્ષણ મંડળ દ્વારા આયોજિત વ્યાસ પૂજા મહોત્સવના અવસરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે “બૌદ્ધિક સંપત્તિ જ આપણી સૌથી મોટી મૂડી છે, […]

શિક્ષણ મંત્રી એક્શન મોડમાંઃ નવી શિક્ષણનીતિ પર અમલ કરવાના રાજયના મંત્રીઓને આદેશ, કહ્યું, ‘શિક્ષણ અને કૌશલ વિકાસ એક સમાન વિષય’

નવા શિક્ષણમંત્રી એક્શન મોડમાં રાજ્યોના મંત્રીઓ સાથે કરી બેઠક શિક્ષણની સાથે કૌશલ પર ધ્યાન આપવા પણ જણાવ્યું નવી શિક્ષણ નિતીના અમલ માટે સૂચનો આપ્યા   દિલ્હીઃ-  તાજેતરમાં જ પીએમ મોદીએ પોતાના નવા કેબિનેટનો વિસ્તાર કર્યો હતો ત્યારે તેની અસર શિક્ષણ મંત્રાલયથી લઈને કૌશલ્ય વિકાસ સુધીના નવા મંત્રીમંડળના વિસ્તરણ પર 3 દિવસની અંદર જ જોવા મળી […]

આવક કરતા ખર્ચ વધારે હોવાથી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઘટાડો કરવાનો હાલ યોગ્ય સમય નથીઃ ધર્મેન્દ્ર પ્રધાન

અમદાવાદઃ એક કહેવત છે કે, ‘આમદી અઠન્ની, ખર્ચા રૂપૈયા’. કોવિડ મહામારીમાં કંઈ આવી જ હાલમાં દેશનું અર્થતંત્ર છે. કેન્દ્ર સરકારની આવક ઘટી છે બીજી તરફ ખર્ચમાં વધારો થયો છે. આવામાં પટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલો વધારો નજીકના ભવિષ્યમાં ઘટે તેમ નથી. આવો સંકેત પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ […]

પેટ્રોલિયમ પ્રોડક્ટસને GST હેઠળ લાવવા પેટ્રોલિયમ મંત્રીની GST કાઉન્સિલને વિનંતી

ભારતમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે પેટ્રોલિયમ મંત્રીની અપીલ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જીએસટી કાઉન્સિલને કરી વિનંતી પેટ્રોલિયમ પ્રોડકટ્સને જીએસટીના નેજા હેઠળ તાત્કાલિક લવાય નવી દિલ્હી: ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે ત્યારે પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ કાઉન્સિલને વિનંતી કરી હતી કે તે શક્ય તેટલા વહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code