ગેસ, પેટ્રોલ, ડીઝલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું નિવેદન, જુઓ VIDEO
ગાંધીનગર, 24 માર્ચ, 2026 – a statement regarding gas, petrol, diesel રાજ્યમાં ગેસ, પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત ઊભી થવાની નથી તેવું આશ્વાસન આજે સ્વયં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું છે. એક વીડિયો સંદેશ દ્વારા તેમણે કહ્યું કે, અફવાઓ ઉપર ધ્યાન આપવાને બદલે સૌએ શાંતિ રાખવી જોઈએ. નોંધપાત્ર છે કે, ગઈકાલે 23 માર્ચે એક મીડિયા વેબસાઈટ […]


