1. Home
  2. Tag "diesel"

માંગરોળ બંદર પર GFCCના પંપમાં ડીઝલના બદલે પાણી નીકળતા માછીમારોએ કર્યો હોબાળો

જુનાગઢઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. અને સૌરાષ્ટ્રના માછીમારી બંદરો પર માછીમારોને સબસિડીથી બોટ માટે ડીઝલ આપવામાં આવે છે. માંગરોળના બંદરે જીએફસીસીના પંપ પરથી ડીઝલનું વિતરણ કરાતું હોય છે. આ પંપ પર ડીઝલમાં પાણી ભેળવવામાં આવતું હોવાથી માછીમારીની ફરિયાદો હતી. અને આ અંગે અગાઉ માછીમારોએ રજુઆતો પણ કરી હતી. માછીમારોએ પંપ પર જઈને […]

ભારતઃ નવેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડિઝલના વપરાશમાં વધારો નોંધાયો

નવી દિલ્હીઃ નવેમ્બર મહિનામાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે. પેટ્રોલ અને ડીઝલની માંગમાં આ વધારો કૃષિ ક્ષેત્રની વધતી માંગ અને તહેવારોની મોસમને કારણે નોંધવામાં આવ્યો હતો. નવેમ્બરમાં પેટ્રોલનું વેચાણ 11.7 ટકા વધીને 26.6 લાખ ટન થયું છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 23.8 લાખ ટનનું […]

મોંઘવારીમાં રાહત, પેટ્રોલમાં રૂપિયા 9.50 અને ડીઝલમાં 7 તેમજ ગેસ સિલિન્ડરમાં 200નો ઘટાડો

નવી દિલ્હી, દેશમાં અસહ્ય મોંઘવારીમાં લોકોને રાહત આપતો નિર્ણય લીધો છે. કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલી સીતીરમણએ પેટ્રોલ, ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરતા પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટમાં લિટર દીઠ રૂપિયા 8 અને […]

પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો AMTS-BRTSને ફળ્યો, પ્રવાસીઓની સંખ્યામાં રેકર્ડબ્રેક વધારો

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા લોકોને હવે વાહન ચલાવવું મોંઘુ પડી રહ્યું છે. જેમાં મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. નોકરી-ધંધા પર દ્વીચક્રી વાહનો લઈને જવું પણ પરવડતું નથી. એટલે લોકો નાછૂટકે એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરવા લાગ્યા છે. જાહેર પરિવહનની આ બન્ને બસ સેવા ચીક્કાર દોડી રહી છે. ટ્રાફિક સારોએવો મળતો હોવાથી આવક […]

અમદાવાદ-દીયોદર જતી એસ.ટી બસમાં મધરાતે ડીઝલ ખુટતા 40 મુસાફરો રઝળ્યાં

પાટણઃ એસટી બસમાં મુસાફરી કરતા હોય ત્યારે મધરાતે વેરાન રસ્તા પર બસ ઊભી રાખીને બસનો ડ્રાઈવર કહે કે, બસમાં ડિઝલ નથી. બસ હવે આગળ નહીં જાય ત્યારે પ્રવાસીઓની સ્થિતિ કફોડી બનતી હોય છે. પાટણ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં આવો બનાવ બન્યો હતો.  જિલ્લાનાં સરસ્વતી તાલુકાના નાયતા અને રખાવના રસ્તા પર મોડી રાત્રે પસાર થતી અમદાવાદ- દિયોદર […]

મોંધવારી જ મોંધવારી:પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં આજે ફરી વધારો   

પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં આજે ફરી વધારો પેટ્રોલ અને ડીઝલ 80-80 પૈસા પ્રતિ લીટર મોંઘુ CNG આજે 2.50 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો  દિલ્હી:તેલ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.પેટ્રોલના ભાવમાં 74થી 84 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ 75થી 85 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં […]

જાણો આજે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે?

પેટ્રોલ-ડીઝલની નવી કિંમત આ છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ પેટ્રોલના ભાવ વધતા લોકોને આર્થિક રીતે તકલીફ અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલના સતત ભાવથી પરેશાન લોકોએ શુક્રવારે સવારે રાહતનો શ્વાસ લીધો હતો. શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી, જે છેલ્લા 10 દિવસમાં નવ વખત વધ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો […]

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરીવાર થયો વધારો, લોકો પરેશાન

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી પાંચ દિવસમાં ચોથી વખત થયો ભાવવધારો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ફરી એકવાર ભાવમાં વધારો થયો છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ચોથો વધારો છે.આ […]

મોંઘવારી મજા બગાડશે, હજુ મોંઘુ થઇ શકે પેટ્રોલ-ડીઝલ, આ છે કારણ

હજુ મોંઘુ થશે પેટ્રોલ-ડીઝલ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધશે ખિસ્સા ગરમ રાખવા તૈયાર રહેજો નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે નવા વર્ષે પણ તમારે મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. વર્ષ 2022ના પ્રારંભથી જ ક્રૂડ તેલની કિંમતમાં ઉછાળો આવ્યો છે જેને કારણે આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભા પણ ભડકે […]

આ રાજ્યમાં 26 જાન્યુઆરીથી 25 રૂપિયા સસ્તું પેટ્રોલ મળશે, CMનું મોટું એલાન

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ઝારખંડના લોકો માટે રાહતના સમાચાર ઝારખંડના BPL કાર્ડધારકોને પેટ્રોલ-ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને કર્યું એલાન નવી દિલ્હી: એક તરફ દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના આસમાનને આંબેલા ભાવથી સામાન્ય પ્રજા ત્રસ્ત છે ત્યારે બીજી તરફ ઝારખંડના લોકો માટે સારા સમાચાર છે. ઝારખંડના બીપીએલ કાર્ડધારકો માટે રાહતના સમાચાર છે. ઝારખંડના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code