1. Home
  2. Tag "diesel"

દિલ્હીની જનતા માટે રાહતના સમાચાર! હવે પેટ્રોલ 8 રૂપિયા સસ્તુ થયું

કેજરીવાલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય દિલ્હીમાં પેટ્રોલ 8 રૂપિયા સસ્તુ થયું સરકારે VAT 30 ટકાથી ઘટાડીને 19.4 ટકા કર્યો નવી દિલ્હી: દિલ્હીની જનતા માટે ખુશખબર છે. દિલ્હીની જનતાને મોંઘવારીમાંથી રાહત આપવામાં આવી છે. કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લેતા વેટમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા સાથે દિલ્હીમાં પેટ્રોલ 8 રૂપિયા સસ્તુ કર્યું છે. પેટ્રોલ પર વેટ 30 […]

કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીથી થાય છે અધધ…આવક, જાણો આંકડા

કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડીઝલમાંથી રોજની 1000 કરોડ રૂપિયા કરતાં વધારે આવક વર્ષ 2020-21માં સરકારને એક્સાઇઝ ડ્યુટીથી 3.72 લાખ કરોડ રૂપિયા મળ્યા આ જ આવક વર્ષ પહેલા પ્રતિ દિવસ 488 કરોડ રૂપિયા જેટલી હતી નવી દિલ્હી: સરકારે દર વર્ષે પેટ્રોલ અને ડીઝલથી મોટા પાયે આવક થાય છે. સંસદમાં સરકારને તેનાથી થયેલી આવક અંગે જાણકારી આપવામાં આવી છે. […]

પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડવા સરકારની નવી યોજના, હવે કરશે આ કામ

પેટ્રોલ-ડીઝલના ભાવને નિયંત્રિત કરવા સરકારની યોજના પોતાના રણનીતિક તેલ ભંડારમાંથી 50 લાખ બેરલ તેલ કાઢવાની યોજના તેનાથી ભાવ નિયંત્રણમાં આવશે નવી દિલ્હી: દિવાળીના પર્વ દરમિયાન સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હોવા છતાં અનેક દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ છે. કેટલાક શહેરોમાં ડીઝલ પણ 100ને પાર થયું છે. હવે […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વિરોધાભાસ, ક્યાંક 112 તો ક્યાંક 83 રૂપિયે મળી રહ્યું છે પેટ્રોલ, જુઓ યાદી

પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોવા મળી રહ્યો છે વિરોધાભાસ કેટલાક રાજ્યોમાં 112 તો કેટલાક રાજ્યોમાં 83 રૂપિયામાં પેટ્રોલ વેચાઇ રહ્યું છે તમારા શહેરના ભાવ આ રીતે ચેક કરો નવી દિલ્હી: સરકાર દ્વારા થોડાક સમય પહેલા પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો જેને કારણે દેશના કેટલાક રાજ્યોમાં તો લોકોને આંશિક રાહત મળી હતી જો કે હજુ […]

પેટ્રોલ-ડીઝલને GST હેઠળ આવરી લેવાની વિચારણા, ઈંધણના ભાવમાં હજુ ઘટાડો થવાની શક્યતા

દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે એક્સાઈટ ટેક્સ ઘટાડીને દેશની જનતાને રાહત આપી છે. ઈંધણના ભાવમાં ઘટાડો થાય તે દિશામાં કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો કામગીરી કરી રહી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ લાવવાથી આ ઉત્પાદનો પરનો ટેક્સ ઘટશે. જેથી […]

રાજસ્થાનઃ ગેહલોત સરકારે પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ ઘટાડવાનો કર્યો નિર્ણય

અશોક ગહલોતે કેન્દ્ર સરકાર ઉપર કર્યા પ્રહાર અગાઉ રૂ. 3થી વધુનો કરાયો હતો ઘટાડો દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ ઉપર ટેક્સ ઘટાડ્યા બાદ ભાજપ શાસિત રાજ્યોમાં પણ વેટ ઓછો કરવામાં આવ્યો છે. જો કે, કોંગ્રેસ સહિત વિપક્ષ પાર્ટી શાસિત રાજ્યોમાં સરકાર ઉપર વેટમાં ઘટાડો કરવા માટે પ્રેશર વધ્યું છે. પંજાબ બાદ રાજસ્થાનની અશોક ગહલોત સરકારે […]

રાજસ્થાનમાં પેટ્રોલ ઉપર અને આંધ્રપ્રદેશમાં ડીઝલ ઉપર સૌથી વધારે ટેક્સની વસુલાત

દિલ્હીઃ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પેટ્રોલ ઉપર રૂ. 5 અને ડીઝલ ઉપર રૂ. 10 પ્રતિલીટર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જેથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા વાહન ચાલકોને રાહત મળી હતી. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પણ ટેક્સમાં ઘટાડો કરીને પ્રજાને રાહત આપી હતી. કેન્દ્ર અને તેમના […]

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડા છતાં અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ હજુ પણ 100ને પાર

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો છતાં અનેક રાજ્યોમાં ભાવ 100ને પાર રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 116 રૂપિયાનું પ્રતિ લિટર પેટ્રોલ વેચાય છે ડિઝલનો ભાવ પણ 100ને આસપાસ નવી દિલ્હી: દિવાળીના પર્વ દરમિયાન કેન્દ્ર સરકારે મોંઘવારીનો માર સહન કરી રહેલા ભારતીયોને રાહત આપતા પેટ્રોલ-ડીઝલ પર 5 અને 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઓછા કર્યા હતા. તે બાદ કેટલાક રાજ્યોએ […]

સતત પાંચના દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો વધારો- ઈંધણની કિંમતો વધતા સામાન્ય લોકોની ચિંતા વધી

પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને આજે સત પાંચમાં દિવસે ભાવમાં વધારો ઝિંકાયો દિલ્હીઃ- છેલ્લા કેટલાય દિવસોથી દેશભરમાં ઈંધણોના ભાવ વધતા જોવા મળી રહ્યા છે, એક બાજપ દેશનો મહાન પર્વ દિવાળી આવી રહ્યો છે તે બીજી તરફ પેટ્રોલ જિઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, સતત વધતા જતા ભાવે 100 રુપિયાને પાર પેટોર્લ પહોંચાડ્યું છે જેને લઈને સામાન્ય […]

તો શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? સરકારએ બનાવી આ રણનીતિ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને અંકુશમાં રાખવા સરકારની રણનીતિ સરકાર અત્યારે સાઉદી અરેબિયા અને ગલ્ફ દેશો સાથે કરી રહી છે વાતચીત પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરા હેઠળ પણ લાવવા વિચારણા નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને પાર થઇ ચૂક્યા છે અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી મધ્યમવર્ગની હાલત પણ કફોડી બની છે ત્યારે હવે મોદી સરકારના મંત્રીએ નિવેદન આપ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code