1. Home
  2. Tag "diesel"

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડા છતાં અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ હજુ પણ 100ને પાર

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો છતાં અનેક રાજ્યોમાં ભાવ 100ને પાર રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 116 રૂપિયાનું પ્રતિ લિટર પેટ્રોલ વેચાય છે ડિઝલનો ભાવ પણ 100ને આસપાસ નવી દિલ્હી: દિવાળીના પર્વ દરમિયાન કેન્દ્ર સરકારે મોંઘવારીનો માર સહન કરી રહેલા ભારતીયોને રાહત આપતા પેટ્રોલ-ડીઝલ પર 5 અને 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઓછા કર્યા હતા. તે બાદ કેટલાક રાજ્યોએ […]

સતત પાંચના દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો વધારો- ઈંધણની કિંમતો વધતા સામાન્ય લોકોની ચિંતા વધી

પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને આજે સત પાંચમાં દિવસે ભાવમાં વધારો ઝિંકાયો દિલ્હીઃ- છેલ્લા કેટલાય દિવસોથી દેશભરમાં ઈંધણોના ભાવ વધતા જોવા મળી રહ્યા છે, એક બાજપ દેશનો મહાન પર્વ દિવાળી આવી રહ્યો છે તે બીજી તરફ પેટ્રોલ જિઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, સતત વધતા જતા ભાવે 100 રુપિયાને પાર પેટોર્લ પહોંચાડ્યું છે જેને લઈને સામાન્ય […]

તો શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? સરકારએ બનાવી આ રણનીતિ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને અંકુશમાં રાખવા સરકારની રણનીતિ સરકાર અત્યારે સાઉદી અરેબિયા અને ગલ્ફ દેશો સાથે કરી રહી છે વાતચીત પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરા હેઠળ પણ લાવવા વિચારણા નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને પાર થઇ ચૂક્યા છે અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી મધ્યમવર્ગની હાલત પણ કફોડી બની છે ત્યારે હવે મોદી સરકારના મંત્રીએ નિવેદન આપ્યું […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો,આજે છઠ્ઠા દિવસે પણ વધ્યા ભાવ  

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો આજે છઠ્ઠા દિવસે પણ વધ્યા ભાવ   આમ જનતાની આવક પર અસર દિલ્હી:પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.સતત પાંચ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવો વધી રહ્યા છે ત્યારે આજે છઠ્ઠા દિવસે પણ સરકારી તેલ કંપનીઓ વતી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલના ભાવમાં 34 થી 38 […]

પેટ્રોલ-ડીઝલની કિંમત તો હવે તોબા તોબા, ફરીવાર ભાવમાં થયો નોંધપાત્ર વધારો

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો ડિઝલની કિંમત 33-37 પૈસા વધી પેટ્રોલની કિંમત 30 થી 35 પૈસા વધી દિલ્હી : પેટ્રોલ-ડીઝલની કિંમત અત્યાર સુધીમાં સાતમાં આસમાને તો પહોંચી હતી પણ હવે તો લાગે છે તે આ કિંમત આસમાનને પણ પાર કરી ગઈ છે અને અવકાશમાં પહોંચી ગઈ છે. વાત એવી છે કે સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પાંચમા દિવસે […]

મોંઘવારીમાંથી મળશે રાહત, આ મહિના સુધીમાં ખાદ્ય તેલના ભાવ ઘટશે

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલ સહિતન ભાવ ભડકે બળી રહ્યાં છે ત્યારે કમરતોડ મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે. આ વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યાં છે. આગામી ફેબ્રુઆરી સુધીમાં દાળ, ખાદ્ય તેલ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે. દેશમાં મોંઘવારી વચ્ચે સરકારે તહેવારો દરમિયાન દેશમાં દાળ તેમજ ખાદ્ય તેલના ભાવને અંકુશમાં લેવા માટે […]

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા આમ જનતાનું બજેટ ખોરવાયું

ફરી મોંધુ થયું પેટ્રોલ-ડીઝલ સતત ચોથા દિવસે વધ્યા ભાવ પેટ્રોલમાં 31 થી 35 પૈસાનો વધારો દિલ્હી:પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે,જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.સરકારી તેલ કંપનીઓ વતી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચોથા દિવસે ફરી વધારો થયો છે. આજે ડીઝલની કિંમતમાં 33 થી 37 પૈસાનો વધારો થયો […]

પેટ્રોલ-ડીઝલના ભાવ પર આવશે નિયંત્રણ, સરકાર હવે એક્સાઇઝ ડ્યુટી ઘટાડશે

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને અંકુશમાં લાવવા સરકાર એક્શનમાં સરકાર હવે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડે તેવી સંભાવના દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100ને પાર નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને પાર પહોંચી ચૂક્યા છે. માતેલા સાંઢ જેવી મોંઘવારીને કારણે સામાન્ય પ્રજા ત્રસ્ત છે ત્યારે હવે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને નિયંત્રણમાં લાવવા માટે મોદી સરકાર એક્શનમાં […]

રાજકોટ : પેટ્રોલ,ડીઝલ,રાંધણ ગેસ બાદ હવે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો

મોંઘવારીનો માર,સામાન્ય પ્રજા બેહાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા એક કિલો ટમેટાનો ભાવ રૂા.70થી 80 રાજકોટ : દેશમાં પેટ્રોલ ,ડીઝલ ,રાંધણગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.આ વાતથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.આવામાં સામાન્ય લોકોને વધુ એક ફટકાર પડી છે.વાત એવી છે કે, હવે શાકભાજી નો ભાવ પણ આસમાન આંબી રહ્યો છે. રાજકોટ યાર્ડમાં એક કિલો ટમેટાનો […]

મોંઘવારી મુદ્દે પ્રિયંકા ગાંધીએ સરકાર પર કર્યો શાબ્દિક પ્રહાર, જાણો શું કહ્યું?

મોંઘવારીને લઇને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકારને ઘેરી હવે હવાઇ ચપ્પલવાળા લોકો માટે રસ્તા પર મુસાફરી કરવી મુશ્કેલ તે ઉપરાંત ટ્વીટમાં ‘भाजपा लाई महंगे दिन’ હેશટેગનો પણ ઉપયોગ કર્યો નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ અને મોંઘવારી પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ નિશાન સાધ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code