1. Home
  2. Tag "Digital payment"

સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલપ્લાઝા નિયમ 2008માં સુધારો કર્યો – ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન અપાશે

સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલપ્લાઝા નિયમ, 2008માં સુધારો કર્યો છે. નવા નિયમો અનુસાર, માન્ય અને સક્રિય FASTag વગર ટોલ પ્લાઝામાંથી પસાર થતા વાહનો જો રોકડમાં ચૂકવણી કરવાનું પસંદ કરે તો તેમની પાસેથી ફી કરતાં બમણી રકમ વસૂલવામાં આવશે. જો ફી UPI દ્વારા ચૂકવવામાં આવશેતો તેમની પાસેથી ફી કરતાં દોઢ ગણી રકમ વસૂલવામાં આવશે. આ નિયમો […]

UPI આધારિત ડિજીટલ પેમેન્ટસ ઉપર નહીં લાગે ટ્રાન્ઝેક્શન ફી

કેન્દ્ર સરકારે પુનરોચ્ચાર કર્યો હતો કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) આધારિત ડિજિટલ પેમેન્ટ્સ પર કોઈપણ પ્રકારની ટ્રાન્ઝેક્શન ફી લાદવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ નિવેદન ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા અને વપરાશકર્તાઓ માટે તેને સસ્તું રાખવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં સ્પષ્ટતા કરી હતી કે, “પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 […]

ડિજીટલ ચૂકવણી કરવામાં સર્વર થયું ડાઉનન- યુપીઆઈ લેવડ-દેવડથી લોકો થયા હેરાન

ડિજીટલ પેમ્ન્ટ બન્યું માથાનો દુખાવો સતત આવતા એરરથી લોકો હેરાન વિતેલા દિવસથી ગૂગલ પે,પે ટીએમ જેવા પેમેન્ટમાં એરર આવી રહી છે   દિલ્હીઃ- સતત દેશમાં ડિજીટલ પેમ્ન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, બને ત્યા સુધી દરેક દેશના નાગરિકોને ડિડીટલ રીતે ચૂકવણી કરવાનું આહ્વાન દેશના વડાપ્રધાન અવાર નવાર કરી રહ્યા છે, અને એ વાત પણ નોંધ […]

ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર RBIની રોક, આ છે તેનું કારણ

RBIએ લીધો મહત્વનો નિર્ણય RBI ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો આ છે તેની પાછળનું કારણ નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ બેંક RBIએ મહત્વનો નિર્ણય લીધો છે. RBIએ પેમેન્ટ નેટવર્ક પ્લાન પર પ્રતિબંધ મૂક્યો છે. ઑનલાઇન ટ્રાન્ઝેક્શનમાં નેશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના વર્ચસ્વને સમાપ્ત કરવાની યોજના માટે બેંકે આ પ્રતિબંધ લાગૂ કર્યો છે. RBIએ ગત વર્ષે […]

PM મોદીએ e-RUPI કર્યું લોન્ચ, હવે કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકશો

પીએમ મોદીએ e-RUPI લોન્ચ કર્યું હવે કેશલેસ-કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકશો E-Rupi ડિજીટલ ચૂકવણીનું પ્લેટફોર્મ છે નવી દિલ્હી: ટેક્નોલોજીમાં ભારત હવે સતત આગળ વધી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ પેમેન્ટની કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્વતિ e-rupiને લોન્ચ કરી. E-Rupi ડિજીટલ ચૂકવણીનું પ્લેટફોર્મ છે. તેના દ્વારા લાભાર્થીઓને પ્રત્યક્ષ ફાયદો પહોંચશે. E-Rupiના લોન્ચિંગ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, […]

હવે ઈન્ટરનેટ વગર પણ તમે કરી શકશો ડિજીટલ પેમેન્ટ- સરકારે શરુ કરી આ નવી સેવા

સરકારે શરુ કરી નવી સુવિધા આરબીઆઈ દ્રારા રજુ કરવામાં આવી આ નવી પાયલટ યોજના વગર ઈન્ટરનેટ ડિજીટલ માધ્યમથી થશે લેવડ-દેવડ સિગંલ પેમેન્ટમાં 200 રુપિયાની મર્યાદા રાખવામાં આવી છે અંતરિયાળ વિસ્તારો માટે આ સેવા ખુબ ફાયદાકારક છે આ સેવા થકી સામાન્યથી સામાન્ય માણસ ડિજીટલ પેમેન્ટ સાથે જોડાઈ શકે છે પાયલટ યોજના હેઠળ પેમેન્ટ કાર્ડ,વોલેટ અથવા મોબાઈલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code