1. Home
  2. Tag "Disadvantages"

સવારે ચાલતી વખતે જો તમે આ 5 ભૂલો કરશો, તો ફાયદાને બદલે નુકસાન થશે!

સવાર સવારમાં બગીચામાં લીલાછમ વૃક્ષો વચ્ચે ચાલવાથી તાજગી તો મળે છે જ, સાથે સાથે શરીર અને મન બંને માટે ખૂબ જ ફાયદાકારક પણ છે. ઠંડી હવા, શાંતિ અને હરિયાળી વચ્ચે હળવું ચાલવાથી ફક્ત તમારા મૂડ જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્યમાં પણ અનેકગણો સુધારો થઈ શકે છે. શું તમે જાણો છો કે મોર્નિંગ વોક કરતી વખતે […]

વાળ પર લાંબા સમય સુધી મહેંદી લગાવવાના જાણો ગેરફાયદા

શું તમને પણ લાગે છે કે લાંબા સમય સુધી મહેંદી લગાવવાથી વાળનો રંગ કાળો થશે? ઘણા લોકો આવું વિચારીને કલાકો સુધી વાળમાં મહેંદી લગાવતા રહે છે, પરંતુ આમ કરવાથી વાળને ફાયદા કરતાં વધુ નુકસાન થાય છે. જો તમે પણ લાંબા સમય સુધી મહેંદી લગાવતા રહો છો તો તેની તમારા વાળના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી […]

એક વર્ષમાં દર ત્રીજો ભારતીય સાયબર હુમલાનો ભોગ બન્યો, ટેકનોલોજીનો ગેરફાયદો ઉઠાવી રહ્યાં છે હેકર્સ

2024 માં વેબ-આધારિત સાયબર ધમકીઓ લાખો ભારતીયોને અસર કરી છે. વૈશ્વિક સાયબર સુરક્ષા કંપની કેસ્પરસ્કીના એક નવા અહેવાલ મુજબ, 2024 માં દર ત્રણ ભારતીય ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાંથી એક વેબ સાયબર હુમલાનો શિકાર બન્યો હતો. જાન્યુઆરી અને ડિસેમ્બર 2024 ની વચ્ચે, કંપનીએ ભારતમાં વપરાશકર્તાઓના કમ્પ્યુટર પર 4,43,72,823 ઇન્ટરનેટ-જન્ય સાયબર ધમકીઓ શોધી કાઢી હતી. રિપોર્ટ અનુસાર, વેબ બ્રાઉઝર […]

ગરમ મસાલાના છે અનેક ફાયદા અને ગેરફાયદા, ખાતા પહેલા બંને જાણી લો

કોઈપણ વાનગીનો સ્વાદ થોડો ગરમ મસાલો ઉમેરીને વધારી શકાય છે, તે શાકાહારી અને માંસાહારી બંને વાનગીઓમાં આવશ્યક મસાલો છે. ગરમ મસાલા, તજ, લવિંગ, એલચી અને કાળા મરી જેવા ગરમ મસાલાનું મિશ્રણ, ઘણા સંભવિત સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. જો તમે મસાલાના સ્તર પ્રત્યે સંવેદનશીલ હોવ તો ગરમ મસાલાની ગુણવત્તાને ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે કારણ કે […]

એનર્જી ડ્રિંક્સ પીવાથી શરીર પર શું અસર થાય છે? ગેરફાયદા જાણો

એનર્જી ડ્રિંક પીવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. તેનાથી શરીરમાં અનેક બીમારીઓનો ખતરો પણ રહે છે. એનર્જી ડ્રિંક પીવાથી મગજની વૃદ્ધિ પર પણ ખરાબ અસર પડે છે. આજકાલ બજારમાં વિવિધ પ્રકારના એનર્જી ડ્રિંક્સ મળે છે. આ એનર્જી ડ્રિંક્સ શરીરને તરત જ એક્ટિવ મોડમાં લાવી શકે છે. પરંતુ લાંબા ગાળે તેઓ શરીરને નુકસાન પહોંચાડે છે. હાઈ […]

શિયાળામાં શરીર ઉપર વધારે પડતુ બોડી લોશન લગાવવાથી થાય છે ગેરફાયદા

શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે. આ સમસ્યાથી બચવા માટે લોકો બજારોમાં મળતા બોડી લોશનનો ઉપયોગ કરે છે. માત્ર બોડી લોશનનો ઉપયોગ કરવાથી શિયાળામાં ત્વચાની ભેજ જળવાઈ રહે છે. બજારમાં તમામ પ્રકારની ત્વચા માટે બોડી લોશન ઉપલબ્ધ છે અને તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ, ઘણી વખત એવું જોવા મળે છે […]

સ્માર્ટફોનમાં બેક કવર લગાવવાના ગેરફાયદા તમે નહીં જાણતા હોવ, આ પાંચ સમસ્યા થાય છે

આપણે બધા સ્માર્ટફોનમાં કવરનો ઉપયોગ કરીએ છીએ. તેનું મુખ્ય કારણ એ છે કે આજના ફોન કાચની બોડી સાથે આવી રહ્યા છે જે ખૂબ જ સરકી જાય છે. આવામં સુરક્ષા માટે કવરનો ઉપયોગ કરવામાં આવે છે પણ ઘણા ઓછા લોકો કવરનો ઉપયોગ કરવાથી નુકશાન થાય છે તે ખુબ ઓછા લોકોને ખબર છે. બેટરીને ખરાબ કરી શકે […]

ઉનાળમાં રોજ મેથીનું પાણી પીવું યોગ્ય છે? જાણો તેના ફાયદા અને નુકશાન

ઈમ્યુનિટી વધારવાથી લઈને વજન ઘટાડવામાં મેથીનું પાણી શરીર માટે ખુબ ફાયદા કારક હોય છે. પણ પ્રશ્ન એ છે કે ઉનાળામાં મેથીનું પાની પીવુ સલામત છે? મેથીની તાસીર ગરમ હોય છે તેથી કહેવાય છે કે ઉનાળામાં તેને પીવું શરીર માટે હાનિકારક સાબિત થતું નથી. લોકો માને છે કે શરીરને ગરમ રાખે છે, તેથી ઉનાળામાં તેને પીવું […]

રોજ દહી ખાવાથી શરીરને થાય છે આડઅસર,અહિં જાણો તેના ગેરફાયદા

ભારતીય ભોજનમાં દહીંનો ઘણો ઉપયોગ થાય છે.દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેમાં કેલ્શિયમ, વિટામિન B-2, વિટામિન B12, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે.રોજ એક કપ દહીંનું સેવન સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.આ બધા ફાયદાઓ સિવાય દહીં ખાવાની […]

જો તમે પણ રાત્રે જિમ કરો છો,તો થઈ શકે છે આ ગેરફાયદા

ફિટ રહેવા માટે વર્કઆઉટ ખૂબ જ જરૂરી છે.જે લોકો ફિટનેસ ફ્રીક્સ છે,તેઓ કોઈક રીતે પોતાના માટે સમય કાઢે છે.જો તેઓ સવારે જીમમાં જઈ શકતા નથી, તો તેઓ રાત્રે વર્કઆઉટ કરે છે. તમને ખબર નહીં હોય, પરંતુ રાત્રે જિમ કરવાથી તેના ગેરફાયદા છે. જો તમે રાત્રે જિમ જાઓ છો, તો ચોક્કસ તમને મોડી રાત સુધી ઊંઘ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code