1. Home
  2. Tag "Disaster management"

સરકારની અસરકારક કામગીરીને પગલે વાવાઝોડામાં મોટી જાનહાની ટળી

અમદાવાદઃ ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ નજીક રાતના ટકરાયા બાદ કચ્છ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં વૃક્ષો, વિજળીના થાંભલા ધરાશાયી થવાની સાથે કાચા મકાનોના પતરા ઉડવાની ઘટના બની છે. જો કે, રાહતની વાત એ છે કે, સરકારની અસરકારક કામગીરીને પગલે મોટી જાનહાની ટળી છે. વાવાઝોડામાં 22 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત […]

વાવાઝોડાનું સંકટઃ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી, દરિયાકાંઠાના 164 ગામના સરપંચોનો કર્યો સંપર્ક

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ રાતના જખૌ નજીક ટકરાય તેવી શકયતાઓ છે, બીજી તરફ વહીવટી તંત્ર સાબદુ બન્યું છે અને દરિયાકાંઠા નજીક આવતા ગામના લોકોને સ્થળાંતર ખસેડવામાં આવ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યાં છે, એટલું જ નહીં કેન્દ્ર સરકાર પણ વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર સાથે સતત […]

દેશમાં આપત્તિ વ્યવસ્થાપન માટે રૂ.8000 કરોડથી વધુની ત્રણ યોજનાઓની જાહેરાત

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આપત્તિ વ્યવસ્થાપન મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ₹8000 કરોડથી વધુ મૂલ્યની ત્રણ મુખ્ય યોજનાઓની જાહેરાત કરી હતી. રાજ્યોમાં ફાયર સર્વિસના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે ₹5,000 કરોડનો પ્રોજેક્ટ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code