1. Home
  2. Tag "doctor"

સુરેન્દ્રનગરમાં કોવિડ-19ની કામગીરીમાં નહીં જોડાનાર તબીબ સામે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન મેડિકલ સ્ટાફની અછત ઉભી થઈ છે. ત્યારે કોવિડની સરકારી કામગીરીમાં નહીં જોડાનાર સુરેન્દ્રનગરમાં એમડી શંકર દત્તા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકારી હોસ્પિટલોમાં […]

સુપ્રીમ કોર્ટ એ કેન્દ્ર સરકારને કોરોનામાં કામ કરતા ડોક્ટરોને રજા આપવા અંગે વિચારવા જણાવ્યું

સુપ્રીમ કોર્ટ એ કેન્દ્રને કરી જાણ કોરોનાની ડયુટીમાં તૈનાત ડોક્ટરોને રજા આપવા બાબતે કરો વિચારો ડોક્ટરો સતત કામ કરવાથી શારિરીક રીતે થઈ શકે છે બિમાર દિલ્હીઃ-છેલ્લા ઘણા મહિનાઓથી દેશમાં અને વિશ્વમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે, ત્યારે સતત ડોક્ટરો પણ કેચલાક મહિનાઓથી કોરોનાના દર્દીઓની સારવારમાંમ લાગ્યા છે, ત્યારે ડોક્ટરોને લઈને સુપ્રીમ કોર્ટએ ચિંતા વ્યક્ત કરી […]

“ટેરર એક્સપોર્ટર” પાકિસ્તાનના MS, MD ડોક્ટરો સાઉદી, કતર, યુએઈ, બહરીનમાં ગેરમાન્ય

લાહોર: આતંકવાદ અને આતંકવાદીઓને પેદા કરવામાં પાકિસ્તાનના થયેલા હાલ સાઉદી અરેબિયા, કતર, યુએઈ અને બહેરીનના તાજેતરના નિર્ણયથી જોવા મળી રહ્યા છે. આતંક અને આતંકવાદની નિકાસ કરનારા પાકિસ્તાનના ડોક્ટરોની ડિગ્રીઓને સાઉદી અરેબિયા અને અન્ય કેટલાક ખાડી દેશોમાં ગેરમાન્ય ઠેરવવામાં આવી છે. પાકિસ્તાન માટે ખરેખર ચિંતાનો વિષય છે કે સદી જૂની પાકિસ્તાનની પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી – માસ્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code