સુરતના લિંબાયત વિસ્તારમાં રમતા બાળકો પર 4 શ્વાનોએ કર્યો હુમલો
સુરત, 20 મે, 2026 : 4 dogs attacked children playing શહેરના લિંબાયતના ખાનપુર વિસ્તારમાં રમી રહેલા બાળકો પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. અને તેનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, ગલીમાં તમામ સ્થિતિ બિલકુલ સામાન્ય હતી અને માસૂમ બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ […]


