1. Home
  2. Tag "dollar"

ડોલરની મોનોપોલી તૂટશે ખરી?

(સ્પર્શ હાર્દિક) પાછલી સદીમાં સંસારે બે મહાયુદ્ધ જોયાં અને એના પરિણામે જેનો સૂર્ય કદી આથમતો ન હોવાનું કહેવાતું એ બ્રિટિશરોનું સામ્રાજ્ય પોતે જ આથમી ગયું. જર્મની અને જાપાન જેવા દેશો પણ ઘણે હદે ખુવાર થઈ ગયા. વિશ્વની સત્તા બે પ્રબળ ધ્રુવો વચ્ચે હાલકડોલક થવા લાગી, જેમાંનું એક રશિયા અને બીજું અમેરિકા. રશિયા તો ખેર કૉલ્ડ […]

દુનિયામાં હવે ધીમે-ધીમે ડોલરનો દબદબો ઘટ્યો, અન્ય વિકલ્પ અંગે વિવિધ દેશોમાં વિચારણા

નવી દિલ્હીઃ છેલ્લા સાત દાયકાથી દુનિયામાં એક દેશ બીજા દેશ સાથે ડોલરમાં વ્યવહાર કરતો આવ્યો છે, પરંતુ હાલ યુક્રેન-રશિયા યુદ્ધ, અમેરિકામાં મંદી સહિતના કારણોસર હવે અનેક દેશો ડોલરને બદલે અન્ય ચલણ તરફ વ્યવહાર કરતા થયા છે. ભારત અનેક દેશો સાથે રૂપિયામાં વ્યવહાર કરતું થયું છે. આવી રીતે ચીન અને રશિયા પણ ડોલરના બદલે અન્ય ચલણમાં […]

કિર્તીદાન ગઢવીની સાથે કમાની પણ ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાઈ

અમદાવાદઃ હાલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીની સાથે કમો જાણીતો બન્યો છે, જો કે, હવે કમાના પ્રસંશકો માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં છે, તાજેતરમાં જ અમેરિકામાં કિર્તીદાન ગઢવાના કાર્યમમાં એક ગુજરાતીએ કોઠારિયાના કમાને યાદ કરીને તેને 500 ડોલરના ભેટ તરીકે આપ્યાં હતા. કોઠારિયામાં એક કાર્યક્રમ દરમિયાન કિર્તીદાન ગઢવીના લોકગીત પર કમાએ પોતાના […]

ડોલર સામે રૂપિયો નબળો પડતા અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગશે

ભાવનગરઃ કોરોનાના કાળ બાદ અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં તેજી આવી હતી. પણ આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલર સામે ભારતીય ચલણ રૂપિયામાં સતત વર્તાઇ રહેલી નબળાઇની અસર અલંગના વ્યવસાય પર પડી રહી છે. બીજી તરફ હરિફ દેશો પણ અલંગથી વધુ ભાવ ખર્ચી અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી નફાકારતા ધરાવતા જહાજોનો પુરવઠો હરિફ દેશો તરફ ફંટાય રહ્યો છે. પરિણામે આગામી […]

અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ એક લાખ ડોલરના ખર્ચે 200 ઓક્સિજનના મશીન સુરત મોકલશે

સુરત:  શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સુરતમાં તો સૌરાષ્ટ્રથી કોરોનાની સારવાર માટે અનેક દર્દીઓ આવી રહ્યા છે. આ સ્થિતિમાં જન્મભૂમિનું ઋણ ઉતારવા માટે અમેરિકાને પોતાને કર્મભૂમિ બનાવનાર ગુજરાતી સમાજ આગળ આવ્યો છે.  જેઓ 100000 ડોલરના ખર્ચે સુરતને ઓક્સિજન મશીનો મોકલશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતી સમાજ ઓફ મિસીસિપ્પી […]

ડોલર સામે રૂપિયો 5 મહિનામાં સૌથી વધારે થયો મજબૂત, આ છે તેનું કારણ

ભારતીય અર્થતંત્રમાં અનિશ્વિતતા વચ્ચે પણ માર્કેટમાં રોકાણ વધ્યું વિદેશી રોકાણકારોએ શેરબજારમાં 46,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું રોકાણને કારણે ભારતીય રૂપિયામાં ડોલર સામે જોવા મળી તેજી કોરોનાના સંકટ વચ્ચે ભારતીય અર્થતંત્રમાં ભલે વોલેટિલિટી જોવા મળી રહી હોય પરંતુ અમેરિકી કરન્સી ડોલરની તુલનાએ ભારતીય રૂપિયામાં જોરદાર તેજી જોવા મળી છે. રૂપિયો અમેરિકી ડોલરની તુલના કરતાં એક સપ્તાહમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code