અયોધ્યામાં શ્રદ્ધાળુઓ ખુલ્લા હાથે કરી રહ્યાં છે દાન, વિદેશી શ્રદ્ધાળુઓએ કર્યું 57 લાખનું દાન
લખનૌઃ અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. રામલલાના દર્શન કરવા માટે માત્ર ભારત જ નહીં દેશ-દુનિયાના શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. મહાકુંભ દરમિયાન, રામ મંદિરમાં દર્શન માટે આવનારા ભક્તોની સંખ્યાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેની અસર હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર પણ દેખાઈ રહી છે. […]