જાણો આ સોફ્ટવેર એન્જિનિયર વિશે જેણે IT ની જોબ છોડીને ડોન્કીના દૂધનો બિઝનેસ શરુ કર્યો – કમાય છે લાખો રુપિયા
સામાન્ય રીતે ડોન્કીના નામ ઘણી જગ્યાએ મૂર્ખતા માટે વપરાય છે,. ગધેડો એ મૂર્ખતાનો પર્યાય ગણાય છે, પણ એવું બિલકુલ નથી! કારણ કે આજે અમે તમને જે વાત જણાવી રહ્યા છે તે જાણીને તમને નવાઈ ચોક્કસ લાગશે ભારતના કર્ણાટક રાજ્યના મેંગલુરુથી ગધેડા સંબંધિત એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક સોફ્ટવેર એન્જિનિયર શ્રીનિવાસ ગૌડાએ સારી […]