1. Home
  2. Tag "dream"

ગાંધીનગર સીટ પરથી અમિત શાહે વિજય મુહૂર્તમાં ભર્યુ નામાંકન પત્ર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રહ્યા હાજર

ભવ્ય રોડ શો યોજ્યા બાદ આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. 12 વાગ્યેને 39 મિનિટના વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરીમાં તેમણે નામાંકન પત્ર ભર્યું છે. ગઈકાલે ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યકરો સાથે શક્તિ-પ્રદર્શન કર્યા બાદ જાહેરસભા યોજી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા […]

ભારતના વિકાસની સફરમાં માંગ, ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડિઝાયર અને ડ્રીમ ખૂબ જ ફાયદાકારક સાબિત થશેઃ રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IIIT), લખનૌના બીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારત પાસે 5 Ds છે – માંગ, ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડિઝાયર અને ડ્રીમ. આ 5D આપણા વિકાસની સફરમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આપણી અર્થવ્યવસ્થા, જે એક દાયકા પહેલા 11મા […]

સપનામાં ચામાચીડિયું દેખાય તો તેને હળવાશથી ન લેતા

આપણા શાસ્ત્રમાં એટલી બધી વાતો વિશે જણાવવામાં આવ્યું છે કે જેના વિશે વાત કરીએ એટલી ઓછી. દરેક વાતને લઈને જાણકારી અને માહિતી આપવામાં આવી છે અને આ વાતોને માનવા વાળો વર્ગ પણ મોટી સંખ્યામાં છે. ત્યારે જો વાત કરવામાં આવે સપનામાં ચામાચીડિયાના દેખાવાની તો તેને લઈને પણ લોકો એવું માને છે કે તે સારું ન […]

વિસ્તારવાદી ચીનનું તાઈવાન-અરૂણાચલ પ્રદેશ ઉપર કબજો જમાવવાનું સ્વપ્નઃ રિપોર્ટમાં દાવો

દિલ્હીઃ દુનિયાભરમાં એક આર્ટિકલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ લેખ ચીનની વેબસાઈટ સોહૂ પર 2013માં લખવામાં આવ્યો હતો. તાઈવાનને લઈને ચીનના આક્રમક નીતિઓને લઈને આ આર્ટિકલ ફરીથી વાયરલ થયો છે. આ આર્ટીકલમાં ચીનના કેટલાક સૈન્ય અધિકારી, રિટાયર્ડ સૈન્ય અધિકારી, એક્સપટર્સ અને એનાલિસ્ટસની વાતોનો ઉલ્લેખ કરાયો છે. આ આર્ટિકલમાં કહેવાયું છે કે, ચીન 2025 સુધીમાં […]

ગુજરાતના CM બનવાનું નીતિન પટેલનું સ્વપ્નું ફરીથી રહ્યું અધૂરૂં, નસીબે તેમને સાથ ન આપ્યો

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરાશે? તેની અટકળો ગઈકાલથી જ ચાલી રહી હતી. મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ, સીઆર પાટિલ, પ્રફુલ્લ પટેલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા સહિતના નામો ચર્ચામાં હતા. દરમિયાન મુખ્યમંત્રી માટેના નામનું છેલ્લી ઘડીએ સસ્પેન્સ ખૂલ્યું હતું. અને જેના નામની ચર્ચા પણ ન હતી […]

ટાઈગર શ્રોફે બોલીવુડમાં પ્રવેશ પહેલા માતા માટે જોયેલુ સ્વપ્ન હવે કર્યું પૂર્ણ

મુંબઈઃ ટાઈગર શ્રોફે તાજેતરમાં જ માતા આયશા શ્રોફ માટે એક 8 બીએચકેનું આલિશાન ઘર લીધું છે. પિતા જેકી શ્રોફે આ વાત ઉપર ગર્વ લઈને કહ્યું હતું કે, જ્યારથી તેમણે બોલીવુડમાં પ્રવેશ કર્યો છે ત્યારથી જ ટાઈગર માતા આયશાના સપના પૂર્ણ કરવામાં આગ્યો છે. ટાઈગરે ફિલ્મમાં કામ શરૂ કર્યું તે પહેલા જ માતા માટે ઘર ખરીદવાનું […]

ચાની કિટલી સંચાલક લોકોને કિશોરકુમારના ગીતો સંભળાવી જીવી રહ્યાં છે ગાયક બનવાનું સ્વપ્ન

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં એક કિટલી ઉપર દરરોજ મોટી સંખ્યામાં કિશોર કુમારના ગીતો સાંભળવા માટે ચાના શોખીનો આવે છે. કીટલી સંભાળનાર કિશોર કુમારના સદાબહાર ગીતો ગાઈને ચા પીવા આવતા લોકોને કડક ચા પીવડાવવાની સાથે મનોરંજન પુરુ પાડે છે. છેલ્લા 40 વર્ષથી ચાની કીટલી ઉપર આવતા લોકોને કિટલી સંચાલક કિશોર કુમારના ગીત ગાઈને મનોજરંજન પુરુ પાડે છે. […]

ભારતીય ક્રિકેટર વોશિંગ્ટનના સ્વપ્નને પૂર્ણ કરવા પિતાની કુરબાની, પરિવારને સંક્રમણથી બચાવવા રહે છે અલગ

બેંગ્લોરઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે બીસીસીઆઈ દ્વારા પસંદગી કરવામાં આવી છે. વોશિંગ્ટનનું ક્રિકેટનું મક્કા ગણાતા ઈંગ્લેન્ડના લોડ્સના મેદાનમાં રમવાનું સ્વપ્ન છે. દીકરાનું આ સ્વપ્ન પુરુ થાય તે માટે કોરોના મહામારીને પગલે સંક્રમણ ના ફેલાય તે માટે પિતા હાલ પરિવારથી અલગ રહે છે. જો કે, દરરોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code