1. Home
  2. Tag "drone attack"

યુક્રેન અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન મોસ્કોમાં ડ્રોન હુમલો, બે ઈમારતનોને નુકશાન

મોસ્કો: રશિયાએ સવારે થયેલા ડ્રોન હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું હતું જેમાં મોસ્કોની બે ઇમારતોને નુકસાન થયું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, બે ડ્રોન ક્રેશ થયા જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી TASS એ અહેવાલ આપ્યો છે કે, એક ડ્રોન સંરક્ષણ મંત્રાલયની નજીક પડ્યું હતું. યુક્રેનિયન સત્તાવાળાઓએ હજુ સુધી ટિપ્પણી કરી […]

યમનના હુથી બળવાખોરોએ UAE પર કર્યો હુમલો, ઓઇલ ટેન્કરમાં આગ, 2 ભારતીય સહિત 3નાં મોત

યમનના હુથી બળવાખોરોએ UAE પર હુમલો કર્યો 3 ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ થયો અબુ ધાબી એરપોર્ટ પર આગ 2 ભારતીય સહિત 3નાં મોત નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત માટે સોમવાર ભયાનક સાબિત થયો હતો. યમનના હુથી બળવાખોરોએ UAE પર મોટો હુમલો કર્યો હતો. સ્થાનિક મીડિયા અનુસાર ત્રણેય ઓઇલ ટેન્કરમાં સૌથી પહેલા મુસાફા વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. […]

ઇરાકના વડાપ્રધાનની ડ્રોન હુમલાથી હત્યાનો પ્રયાસ, માંડ માંડ બચ્યા

રવિવારે ઇરાકમાં આત્મઘાતી હુમલો આ હુમલાથી ઇરાકના વડાપ્રધાનની હત્યાનો પ્રયાસ જો કે સદનસીબે તેઓ હુમલાથી બચી ગયા છે નવી દિલ્હી: રવિવારે ઇરાકમાં આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં ચોંકાવનારી વાત એ છે કે તેમાં ઇરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. જો કે, સદનસીબે અલ-કાદિમી આ […]

ઇરાકના ઇરબિલ એરપોર્ટ પર વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને કર્યો હુમલો, બે મહિના પછી પ્રથમ હુમલો

ઇરાકના ઇરબિલ એરપોર્ટ પર હુમલો વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને કર્યો હુમલો બે મહિના પછી પ્રથમ હુમલો દિલ્હી:ઉત્તરી ઇરાકના ઇરબિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે મોડી રાત્રે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ એરપોર્ટ અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધન સૈનિકોનું રહેઠાણ છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. કુર્દ શાસિત પ્રદેશમાં સુરક્ષા દળો અને અધિકારીઓએ […]

સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ડ્રોનથી હુમલો: 8 ઇજાગ્રસ્ત, વિમાન પણ ક્ષતિગ્રસ્ત

સાઉદી અરેબિયાન એરપોર્ટ પર ડ્રોન હુમલો આ ડ્રોન હુમલામાં 8 લોકો ઇજાગ્રસ્ત એક વિમાનને પણ થયું નુકસાન નવી દિલ્હી: સાઉદી અરબના એક એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો છે. આ ડ્રોન એટેકમાં 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. એક પેસેન્જર વિમાનને પણ નુકસાન પહોંચ્યું છે. સાઉદી અરબના મીડિયા અનુસાર યમનમાં હુતી વિદ્રોહીઓ વિરુદ્વ જારી જંગ […]

જમ્મૂ એરબેઝ અટેક બાદ ફરીથી જમ્મૂમાં ફ્લાઇંગ ઓબ્જેક્ટ દેખાયું, ડ્રોન હોવાનો પોલીસનો ઇનકાર

જમ્મૂ એરબેઝ પર ડ્રોન અટેક બાદ ફરીથી ફ્લાઇંગ ઓબ્જેક્ટ દેખાયું જો કે આ ડ્રોન હોવાનો પોલીસે કર્યો ઇનકાર જમ્મૂમાં ડ્રોન અટેક બાદ 5 વાર ડ્રોન દેખાયા નવી દિલ્હી: જમ્મૂ એરબેઝ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાને એક સપ્તાહ થવા આવ્યું છે ત્યારે હવે ફરી એક વખત ત્યાં ફ્લાઇંગ ઓબ્જેક્ટ દેખાયું છે. જમ્મૂના સાંબા જીલ્લામાં બીરપુર પાસે […]

જમ્મૂમાં મિલિટ્રી સ્ટેશન પર ફરીથી 2 સંદિગ્ધ ડ્રોન જોવા મળ્યા, સેના એલર્ટ પર

જમ્મૂ મિલિટ્રી ઠેકાણા પાસે ફરીથી જોવા મળ્યા ડ્રોન જમ્મૂના કાલુચક અને કુંડવાનીમાં બે ડ્રોન નજરે પડ્યા સુરક્ષા દળો હાલમાં આ ઘટના અંગે સતર્ક છે નવી દિલ્હી: જમ્મૂ એરબેઝ પર થયેલા ડ્રોન હુમલા બાદ પણ જમ્મૂના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ડ્રોન ઉડતા જોવા મળી રહ્યા છે. આજે ફરીથી વહેલી સવારે જમ્મૂના કાલુચક અને કુંડવાનીમાં બે ડ્રોન […]

જમ્મૂ એરબેઝ હુમલામાં ચીની કનેક્શનની આશંકા, ચીને પાકિસ્તાનને આપ્યાં હતાં ડ્રોન

જમ્મૂ એરબેઝ હુમલામાં ચીની કનેક્શનની આશંકા થોડાક સમય પહેલા જ ચીને પાકિસ્તાનને આપ્યા હતા ડ્રોન તપાસ એજન્સીઓ હાલમાં તપાસ કરી રહી છે નવી દિલ્હી: જમ્મૂ એરબેઝ હુમલાની સઘન તપાસ થઇ રહી છે ત્યારે હવે આ મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ હુમલામાં ચીનમાં બનેલા ડ્રોનની મદદ લેવાઇ હતી કારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code