1. Home
  2. Tag "Drone technology"

ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે હવે ડ્રોન ટેકનોલોજીની લેવાશે મદદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરે છે. પાટનગર ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ગાંધીનગર શહેરમાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી મનપા તંત્ર દ્વારા રોગચાળાને ડામવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેમજ શહેરમાં સર્વેની કામગીરીની સાથે ફોગીંગ કરવામાં આવી રહી છે. હવે મચ્છરોના ઉપદ્રવને […]

પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા નવતર પહેલ,ડ્રોન ટેકનોલોજીથી બીજનો છંટકાવ થશે

પાવાગઢ : રાજ્ય સરકારના સઘન પ્રયત્નો થકી ઘનિષ્ઠ વનીકરણને લઈને વિવિધ ટેકનોલોજીના માધ્યમ દ્વારા બીજનું વાવેતર અને વિતરણ કરવામાં આવી રહ્યું છે,ત્યારે ગોધરા વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા અનેક પ્રયત્નો હાથ ધરાયા છે. ગોધરા વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા ઘનિષ્ઠ વનીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વરસાદી ઋતુમાં વધારે વૃક્ષો વાવી […]

અંબાજી ખાતેથી ડ્રોન ટેક્નોલોજીની મદદથીથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ

અમદાવાદઃ અરવલ્લીની ગિરીમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત આજુબાજુ આવેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષએ બૃહદ બનાસકાંઠા જિલ્લાના 16 તાલુકાના ખેડૂતોની ટીમોને સીડ બોલનું વિતરણ કરી આ […]

બનાસ ડેરી દ્વારા દુધ ભરવા માટે ડ્રોન ટેકનોલોજી, અને ઢોરનું છાણ ઉપાડવા માટે રોબોટનો ઉપયોગ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી હવે ટેકનોલોજી ક્ષેત્રે પણ આગળ વધી રહી છે. દુધ ભરવા માટે ડ્રોન ટેકેનોલોજીનો ઉપયોગ તેમજ ઢોરના છાણ ઉપાડવા માટે રોબોટ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. ઉપરાંત પશુપાલકોની આવક વધારવા માટે ડેરીના સંચાલકો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બનાસ ડેરી અને ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા થરાદ તાલુકાના મોટામેસરા ગામે ચેરમેન […]

ઇઝરાયલે કર્યું એવું કારનામું કે લોકો ચોંકી ગયા, જાણો શું કર્યું

વિશ્વમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગમાં ઇઝરાયેલ અવ્વલ હવે ઇઝરાયલે ડ્રોનથી સમગ્ર શહેરમાં આઇસક્રીમ તેમજ બીયરની ડિલિવરી કરી ઇઝરાયેલના તેલ અવીવ શહેરમાં કરી ડિલિવરી નવી દિલ્હી: વિશ્વમાં ડ્રોન ટેક્નોલોજીના મામલે ઇઝરાયેલ અવ્વલ છે. ઇઝરાયલ પોતાની ડ્રોનની વિશિષ્ટતાઓને જ કારણે હંમેશા ચર્ચામા રહે છે. ઇઝરાયલ અનેક દેશોનો ડ્રોનની નિકાસ પણ કરે છે. હવે ફરીથી ઇઝરાયલે ડ્રોનથી હેરતઅંગેજ કારનામું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code