1. Home
  2. Tag "dropadi murmu"

રામનવમી પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિજી અને નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને પાઠવી શુભકામના

નવી દિલ્હીઃ રામ નવમી પર્વને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનોએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર દેશમાં આજે રામ નવમી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મૂએ રામ નવમીની પૂર્વ સંધ્યાએ તમામ સાથી નાગરિકોને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું છે કે […]

ભારતીય આર્થિક સેવાના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ભારતીય આર્થિક સેવા (2022 અને 2023 બેચ)ના પ્રોબેશનર્સના એક ગ્રૂપે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના વિકાસમાં આર્થિક વૃદ્ધિ એ એક મહત્વપૂર્ણ ઘટક છે. મેક્રો અને માઈક્રો ઈકોનોમિક ઈન્ડિકેટર્સને પ્રોગ્રેસના ઉપયોગી પરિમાણો ગણવામાં આવે છે. તેથી સરકારી નીતિઓ અને યોજનાઓને […]

OBC આરક્ષણનું થશે પેટા વર્ગીકરણ ,રોહિણી પંચે પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો

દિલ્હીઃ-રોહિણી પંચે પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યો છે. કમિશને તેની ભલામણોમાં શું કહ્યું છે તેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ જી. રોહાની આ કમિશનના અધ્યક્ષ છે. આ સહીત પછાત વર્ગ આયોગની ભલામણ પર 2 ઓક્ટોબર 2017ના રોજ કમિશનની રચના કરવામાં આવી હતી. કમિશને રિપોર્ટ રજૂ કરવામાં લગભગ છ […]

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળને આજે પુરુ થયું 1 વર્ષ, આ અવસરે પોતાના વતનની મુલાકાતે જશે રાષ્ટ્રપતિ

દિલ્હીઃ- આજરોજ 25 જુલાઈને વર્ષ 2022 દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો કાર્યકાળ શરુ થયો હતો એટલે કે આજે રાષ્ટ્રપતિને પોતાના પદપર કાર્ય.રત થવાને એક વર્ષ પૂર્ણ થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ અવસર પર રાષ્ટ્રપતિ ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ત્રણ દિવસની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ […]

મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ અલ-ઇસાએ પીએમ મોદી બાદ આજે રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત કરી

    દિલ્હી – મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ, ડૉ મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઇસા ભારતની મુલાકાતે છે ગઈકાલે સાંજે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી ત્યાર બહાદ આજે બુધવારના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. ડૉ. અલ-ઈસાનું ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત પર સ્વાગત કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારત […]

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રના 5 દિવસના પ્રવાસે રહેશે

  દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ મુર્મુ દેશના જુદા જુદા રાજ્યની મુલાકાતે હોય છે ત્યારે હવે આજરોજ 3જી જુલાઈથી દ્રૌપદી મુર્મુ કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રની મુલાકાતે જઈ રહ્યા છે આ પ્રવાસ તેમના  5 દિવસનો પ્રવાસ હશએ આ દરમિયાન તેઓ અનેક સ્થળોએ અનેક કાય્ક્રમમાં હાજરી આપતા જોવા મળશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી એટલે કે 3 થી 7 જુલાઈ […]

રાષ્ટ્રપતિ મુર્મુએ દેશના 84 સૈન્ય અધિકારીઓને વિશિષ્ઠ સેવા મેડલથી સન્માનિત કર્યા – કાર્યક્મમાં પીએમ મોદીની પણ હાજરી રહી

  દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારને 27 જૂનના રોજ દેશના 48 જેટલા સૈન્ય અધિકારીઓને ખઆસ પુરસ્કારથઈ સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગત પ્રામણે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળો અને ભારતીય કોસ્ટ ગાર્ડના 84 વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને વિશિષ્ઠ સેવા પુરસ્કાર એનાયત કર્યા હતા અને આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી. વધુ વિગત […]

વિયેતનામના રક્ષામંત્રી એ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે કરી મુલાકાત – દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચા

  દિલ્હીઃ-  દેશના રાષ્ટ્રપતિ મુર્મુ દરેક મોર્ચે સતત કમાન સંભાળી રહ્યા છે,વિદેશ મંત્રીઓ સાથે બેઠક હોય કે પછી ખાસ મુદ્દાઓ પર ચર્ચા હોય ત્યારે હવે વિયેતનામના સંરક્ષણ મંત્રી એવા જનરલ ફાન વેન ગિઆંગે  વિતેલા દિવસને સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. જાણકારી અનુસાર  જનરલ ગિઆંગ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેલંગણા ખાતે એરફોર્સ એકેડમિની ‘કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ’માં આપશે હાજરી

  દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેલંગાણાની બે દિવસીય મુલાકાતે વિતેલા દિવસને શુક્રવારે હૈદરાબાદ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુનું હૈદરાબાદ આગમન પર તેલંગાણાના મુખ્ય મંત્રી કે ચંદ્રશેખર રાવ, તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન અને કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન કિશન રેડ્ડીએ સ્વાગત કર્યું હતું. આજે સવારે રાષ્ટ્રપતિ એરફોર્સ એકેડેમી, ડુંડીગલ ખાતે સંયુક્ત ગ્રેજ્યુએશન પરેડની સમીક્ષા કરશે. જાણકારી પ્રમાણે […]

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સુરીનામ અને સર્બિયાની મુલાકાતે

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી વિદેશના પ્રવાસે સુરીનામ અને સર્બિયાની મુલાકાત લેશે પદભાર સંભાળ્યા બાદ પ્પથમ રાજકિય મુલાકાત દિલ્હીઃ- આજરોજ 4 જૂનથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 જૂન સુધી સુરીનામ અને સર્બિયાની મુલાકાતે જઈ રહ્યા છે. મુલાકાતના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ 4 થી 6 જૂન દરમિયાન સુરીનામની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિની સાથે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code