ઝિંઝુવાડામાં ઐતિહાસિક ગણાતા દરવાજા અને કિલ્લાની દૂર્દશા
ઐતિહાસિક દરવાજા પાસે જ ગંદકીનું સામ્રાજ્ય દોઢ વર્ષથી વહિવટદારનું શાસન છતાંયે કોઈ કાર્યવાહી ન કરી કિલ્લાની હાલત પણ બદતર બની છે સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં રણકાંઠે આવેલા અને ઐતિહાસિક ગણાતા ઝિંઝુવાડાનો ઈતિહાસ ભૂસાતો જાય છે. સ્થાનિક તંત્રની લાપરવાહીને લીધે ઐતિહાસિક દરવાજા અને કિલ્લો જર્જરિત બન્યો છે. કિલ્લામાંથી પથ્થરો જમીન દોસ્ત તઈ રહ્યા છે. બેનમુન ગણાતા દરવાજાની […]