1. Home
  2. Tag "Dussehra"

બુરાઈ પર અચ્છાઈનું પ્રતીક છે દશેરા,માતા-પિતાએ બાળકોને તહેવાર સાથે જોડાયેલી સારી બાબતો શીખવવી જોઈએ

શારદીય નવરાત્રીના નવ દિવસ પછી દશેરાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લંકાપતિ રાજા રાવણનું દહન કરવામાં આવે છે. બાળકો રાવણનું દહન ખૂબ જ આનંદથી જુએ છે અને તેમને પણ આ તહેવાર ખૂબ જ ગમે છે. આ વખતે આ તહેવાર 24મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ તહેવારને બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતિક માનવામાં […]

દશેરાના દિવસે આ પક્ષીને જોવું ખૂબ જ શુભ,ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થશે અને ગરીબીનો પણ નાશ થશે

આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023ના રોજ છે. દશેરાના દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો, જેના કારણે દેશભરમાં દશેરાનો આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારને બુરાઈ  પર અચ્છાઈની જીત તરીકે જોવામાં આવે છે. જો કે, આ તહેવારને લઈને ઘણી માન્યતાઓ છે, જેમાંથી એક એ છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે નીલકંઠ […]

જો તમે દશેરાના દિવસે આ કામ કર્યુ! તો થશે પછતાવો

આમ તો આપણા સનાતન ધર્મમાં દશેરાના દિવસને સત્યની અસત્ય પર જીતના દિવસ તરીકે જોવામાં આવે છે. આપણે બધા લોકો કેટલાક સારા કામની શરૂઆત દશેરાના દિવસે કરીએ છીએ અને ખરીદી પણ કરતા હોય છે, પણ કેટલાક કામ એવા પણ હોય છે કે જે દશેરાના દિવસે ન કરવા જોઈએ, અને તેની પાછળના કારણ કઈક આવા છે. જાણકારોના […]

દશેરા પર બનાવો આ 2 સ્વાદિષ્ટ વાનગીઓ,તહેવારની મજા બમણી થઈ જશે

ભારતીય તહેવારોમાં દશેરા પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.આ દરમિયાન લોકો અનેક પ્રકારની વાનગીઓ બનાવીને તેમના તહેવારોની સુંદરતામાં વધારો કરે છે.જો તમે પણ આ દશેરા પર કોઈ ખાસ વાનગી બનાવવાનું વિચારી રહ્યા હોવ તો તમે આ બે વાનગીઓ ટ્રાય કરી શકો છો. તો ચાલો જાણીએ તેમના વિશે… મિષ્ટી દોઇ આ દશેરા પર તમે બંગાળની […]

દશેરાએ કરો 3 વસ્તુઓનું કરવું જોઈએ ગુપ્ત દાન

આપણા દેશમાં તહેવારો આવે એનો મતલબ એક જ હોય કે દરેક પરિવારમાં સુમેળ ભર્યા સંબંધો બને અને દરેક લોકો રાજીખુશીથી રહે. આપણા દરેક તહેવારોમાં લોકોને કઈને કઈ કહેવામાં આવતું હોય છે અને તેની પાછળના કારણ પણ છે તો દશેરાના સમયમાં જો આ વસ્તુઓનું દાન કરશો તો માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર વરસી શકે છે. દશેરાનાં […]

દશેરાના તહેવારમાં મોંઘવારીની અસરઃ ફાફડા-જલેબીના ભાવમાં 20 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યભરમાં નવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને આવતીકાલે બુધવારે અસત્ય ઉપર સત્યના વિજય પર્વ દશેરાની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરો અને નગરોમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. દરમિયાન આવતીકાલે દશેરાના દિવસે માત્ર અમદાવાદમાં જ શહેરીજનો કરોડોના ફાફડા-જલેબી આરોગી જશે. જો કે, આ વખતે મોંઘવારીની અસર ફાફડા-જટેલીના […]

દશેરાના દિવસે આ સ્થળોએ જોવા જઈ શકો છો ભવ્ય મેળો  

કોલકાતા- પશ્ચિમ બંગાળમાં સ્થિત કોલકાતાની દુર્ગા પૂજામાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.અહીં દુર્ગા પૂજા અને દશેરાનો ધર્મ અલગ છે.દશેરાના દિવસે મહિલાઓ સિંદૂર વડે રમે છે.રસગુલ્લા અને મિષ્ટી દોઇ જેવા સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ્સનો આનંદ લેવામાં આવે છે. કુલ્લુ – હિમાચલ પ્રદેશમાં સ્થિત કુલ્લુમાં પણ દશેરાનો તહેવાર લોકપ્રિય રીતે ઉજવવામાં આવે છે.કુલ્લુ ખીણને ખૂબ જ […]

ગુજરાતમાં નવરાત્રિ જામી, બુધવારે દશેરાની ઉજવણી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં હાલ નવરાત્રિ પર્વની ધામધૂમથી ભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં આઠમની ઉજવણી કરવામાં આવશે. જ્યારે બુધવારે વિજ્યાદશમીની ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં દશેરાની ઉજવણીને લઈને રાવણદહનનું આયોજન કરવામાં આવ્યું છે. માઁ જગદંબાની આરાધના-સાધનાનું છઠ્ઠું નોરતું છે. સોમવારે હવનાષ્ટમી, મંગળવારે નવમું નોરતું તથા તા.5મીના બુધવારે […]

આજે વિજયાદશમીનો પર્વ,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભકામના

આજે વિજયાદશમીના પર્વની ઉજવણી પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા દેશવાસીઓને પાઠવી શુભકામના દિલ્હી:દેશભરમાં આજે એટલે કે 15 ઓક્ટોબરે દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મ અને અનિષ્ટ પર સારાનો પ્રતીક છે. ભગવાન રામે આ દિવસે જ રાવણનો વધ કર્યો હતો. આ દિવસે રાવણ […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રાસમાં સૈનિકો સાથે વિજયાદશમીના પર્વની ઉજવણી કરશે,કારગિલ યુદ્ધના નાયકોને આપશે શ્રદ્ધાંજલિ  

આજે વિજયાદશમીના પર્વની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રાસમાં સૈનિકો સાથે કરશે ઉજવણી કારગિલ યુદ્ધના નાયકોને આપશે શ્રદ્ધાંજલિ  દિલ્હી:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ વર્ષે સૈનિકોની સાથે લદ્દાખના દ્રાસ વિસ્તારમાં દશેરાના પર્વની ઉજવણી કરશે. દ્રાસ વિશ્વની સૌથી ઠંડી જગ્યાઓમાંની એક છે, જ્યાં તાપમાન – 40 ડિગ્રીથી નીચે હોય છે. રાષ્ટ્રપતિ હવે તે પરંપરા તોડતા જોવા મળે છે,જ્યારે તેઓ સામાન્ય રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code