ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોનું સ્થાન ઈ-વાહનો લઈ લેશે
વિશ્વભરમાં પ્રદૂષણ અને મર્યાદિત તેલ ભંડારને ધ્યાનમાં રાખીને, ઘણા દેશો પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઇંધણ પર ચાલતા વાહનોને ધીમે ધીમે બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનોને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવી રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાં સરકારો ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ખાસ નીતિઓ બનાવી રહી છે.પરંતુ શું ઇલેક્ટ્રિક વાહનો પેટ્રોલ અને […]