1. Home
  2. Tag "E-vehicles"

સરકારી કાર્યાલયોમાં ઈ-વાહનનો ઉપયોગ કરનાર દિલ્હી દેશનું પ્રથમ રાજ્ય બનશે

દિલ્હીના સરકારી કર્મીઓ ઈ-વાહનનો કરશે ઉપયોગ આવનારા 6 મહિનામાં તમામ વાહનો ઈ-વાહનમાં રુપાંતર કરાશે વિતેલા દિવસને ગુરુવારના રોજ આદેશ જારી કરાયા આ હેઠળ દિલ્હી ઈ-વાહનનો ઉપયોગ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે દિલ્હી – દિલ્હી સરકારના તમામ વિભાગો અને સંસ્થાઓ હવે ફક્ત ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરશે.આ આદેશ વિતેલા દિવસને ગુરુવારના રોજ નાણા વિભાગ તરફથી જારી કરવામાં […]

અમદાવાદમાં ઈ-વાહનો માટે પાંચ સ્થળો ઉપર બનશે ચાર્જીંગ સ્ટેશન

અમદાવાદઃ ગુજરાતમાં હવે લોકો ધીમે-ધીમે ઈ-વાહનના વપરાશ તરફ વળી રહ્યાં છે. હાલ અમદાવાદમાં બીઆરટીએસની ઈ-બસો દોડી રહી છે. તેમજ રાજ્યમાં આગામી દિવસોમાં એસટીની ઈ-બસો દોડતી થશે. દરમિયાન અમદાવાદમાં પાંચ સ્થળો ઉપર ઈ-વાહનોના ચાર્જીંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્ર સરકારની એક કંપની સાથે એમઓયુ કર્યાં હોવાનું જાણવા મળે છે. ગુજરાત સહિત સમગ્ર […]

ભારતને ઇ-વ્હીકલના લક્ષ્યાંકને પૂર્ણ કરવા રૂ.12.5 લાખ કરોડના રોકાણની આવશ્યકતા: અભ્યાસ

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનું માર્કેટ 2030 સુધીમાં 14.42 લાખ કરોડ રૂપિયા થઇ શકે જો કે આ લક્ષ્યાંકને સિદ્વ કરવા માટે આશરે 12.50 લાખ કરોડના રોકાણની આવશ્યકતા રહેશે વર્ષ 2030 સુધીમાં તમામ વાહન સેગમેન્ટમાં ઇવીનું વેચાણ 10 કરોડથી વધુ થઇ શકે છે નવી દિલ્હી: ભારતમાં પણ હવે ધીરે ધીરે ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધી રહ્યું છે અને કદાચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code