1. Home
  2. Tag "eating"

વાળ ખરવાની સમસ્યા દૂર થશે, રોજ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો

મોટાભાગ યુવાનો વાળ ખરવાથી પરેશાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જો તમે પણ વાળ ખરવાથી પરેશાન છો, તો તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. ભોજન સાથે દહીંનું સેવન કરવું જોઈએ. તેમાં પ્રોટીન, કેલ્શિયમ જેવા તત્વો હોય છે, જે વાળને મજબૂત બનાવે છે. દરરોજ લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ, તેમાં વિટામિન અને […]

વાસી ખોરાક આરોગતા હોવ તો સાવધાન જજો, જાણો કેટલું ખતરનાક

શરીરમાં બેડ બેક્ટેરિયાનું પ્રમાણ વધવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. કેટલાક બેક્ટેરિયા જીવલેણ પણ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શરીરમાં રહેલા બેક્ટેરિયા ખતરનાક બ્લડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ લોહી ચૂસતા બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે બ્લડ પોઈઝનિંગ માટે જવાબદાર કેટલાક બેક્ટેરિયા લોહીમાં પ્રવેશ કરે છે. […]

શું તમને કેએચબીઆર છે ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થઈ જાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા વિશે

ઘણા લોકો દહીં અને ગોળ એકસાથે ખાતા હોય છે. કેટલાક લોકોને આ કોમ્બિનેશન વિચિત્ર લાગી શકે છે પરંતુ હકીકતમાં દહીં સાથે ગોળ ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી […]

સવાર-સવારમાં બ્લડ શુગર વધી જાય છે? નાસ્તામાં આ વસ્તુ ખાવાથી મળશે રાહત

ડાયાબિડીસના દર્દીઓમાં બ્લડ શુગરનો વધારો ખૂબ ખરાબ માનવામાં આવે છે. જે દર્દીઓનું શુગર લેવલ હંમેશા વધારે રહે છે તેમના ફેફસા, કિડની અને હ્રદય પર ખરાબ અસર પડે છે. કેટલાક દર્દીઓ ફરિયાદ કરે છે રોજ સવારે તેમનું લોહી અચાનકથી સ્પાઈક કરી જાય છે. તમે પણ એવા લોકોમાંથી છો તો તમારા મોર્નિંગ બ્રેકફાસ્ટ વધારે હેલ્દી હોવું જરૂરી […]

જો બાળકો જમવામાં આનાકાની કરે તો આ રીત અપનાવો, તરત જ ભૂખ લાગવા લાગશે

શું તમારૂ બાળક ખાવામાં અચકાય છે? જો હા તો આ એક સામાન્ય સમસ્યા છે. જેનો સામનો દરેક માત-પિતાએ કરવો પડે છે. પણ, ચિંતા ના કરશો! અમે તમને થોડીક એવી રીતો બતાવીશુ કે જે તમારા બાળકની ભૂખ તરત જ વધશે. • એક જ સમયે ખાવાનું ખવડાવો જો બાળકો દરરોજ એક જ સમયે ખાવાનું ખાય છે, તો […]

ઈડલી સાંભાર ખાઈને વજન ઘટાડી શકો છો, આ ફૂડ્સ વજન ઓછું કરવામાં ફાયદાકારક

વજન ઓછું કરવામાં ઈંડા અને આમલેટ ફાયદાકારક છે. તેને રોટલી, બ્રેડ કે ચાવલ સાથે ખાઈ શકો છો. પણ તેને બનાવવામાં તેલ વધારે વાપરશો નહીં. ઘણા લોકોને રાયતા ખાવાનું પસંદ હોય છે. તે સ્વાદિષ્ટ હોય છે તેટલું વજન ઘટાડવામાં ફાયદાકારક હોય છે. રાયતામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં જોવા મળતા ફાઈબર પેટને લાંબા સમય […]

ઉતાવળમાં ખાવાની સ્વાસ્થ પર ખતરનાક અસર….

ઘણા સંસોધનોમાં સાબિત થયું છે કે ઉતાવળમાં ખાવાથી સ્વાસ્થ પર ખતરનાક અસર પડે છે. ઉતાવળમાં ખોરાક ખાવાથી ઘણી બીમારીઓ થાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ ખોરાક ચાવી-ચાવીને શાંતિથી ખાવો જોઈએ. મોર્ડન અને ભાગદોડ વાળી લાઈફસ્ટાઈલમાં લોકો ઘણી વાર ઉતાવળમાં ભોજન લે છે. ઉતાવળથી ખાવાથી શરીરને ઘણા નુકશાન થઈ શકે છે. ઓફીસ જવા […]

જમ્યા પછી પેટમાં દુખવું,તેની અવગણના ન કરશો,હોઈ શકે ગંભીર સમસ્યાના સંકેત

કેટલાક લોકોને જમ્યા પછી પેટમાં દુખાવો થતો હોય છે. કેટલાક લોકો આ વાતને ગણકારતા પણ નથી અને કેટલાક લોકો સમય પર આ બાબતે ધ્યાન આપે છે તો તેમને રાહત પણ મળે છે. આવામાં જો વાત કરવામાં આ બીમારી વિશેની તો જમ્યા પછી પેટમાં દુખવું તે લીવરની બીમારીની તકલીફ પણ હોઈ શકે છે. આ વિશે વધારે […]

કેરીને ખાતા પહેલા કેમ થોડા સમય માટે પાણીમાં રાખવામાં આવતી?આની પાછળ છે વૈજ્ઞાનિક કારણ

કેરી વિશે આ વાતની જાણ હશે નહીં કેરીને કેમ પાણીમાં રાખવામાં આવતી? તો આ પાછળ છે વૈજ્ઞાનિક કારણ મોટાભાગના લોકો જ્યારે કેરીને ખાવાનું શરૂ કરે ત્યારે તેને પાણીમાં રાખવાનું પસંદ કરતા હોય છે. આ વાત વિશે મોટાભાગના લોકોને વિચાર નહીં આવ્યો હોય કે આવું કેમ કરવામાં આવે છે પરંતુ તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. […]

શું તમને ખબર છે સૂઈ રહેવાના,ખાવાના અને ફરવા માટે પણ રૂપિયા મળે છે, જાણો કેવી રીતે

સૂઈ રહેવાના, ખાવાના, અને ફરવા માટે પણ મળે છે રૂપિયા  કંપની લોકોને દર મહિને 26,500 રૂપિયા આપશે. જાણો કેવી રીતે આ દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે જેનું સપનું હોય છે કે એમને કોઈ એવી નોકરી મળે કે જેમાં તેમને સુઈ રહેવાના રૂપિયા મળે, અથવા ફરવાના અને અથવા ખાવા માટે રૂપિયા મળે. હવે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code