1. Home
  2. Tag "economic"

ભારતીય આર્થિક સેવાના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ભારતીય આર્થિક સેવા (2022 અને 2023 બેચ)ના પ્રોબેશનર્સના એક ગ્રૂપે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના વિકાસમાં આર્થિક વૃદ્ધિ એ એક મહત્વપૂર્ણ ઘટક છે. મેક્રો અને માઈક્રો ઈકોનોમિક ઈન્ડિકેટર્સને પ્રોગ્રેસના ઉપયોગી પરિમાણો ગણવામાં આવે છે. તેથી સરકારી નીતિઓ અને યોજનાઓને […]

ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) સિંગાપોરમાં ક્લીન ઇકોનોમી ઇન્વેસ્ટર ફોરમનું આયોજન

ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (આઇપીઇએફ) મે 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં તેમાં 14 ભાગીદારો – ઓસ્ટ્રેલિયા, બ્રુનેઇ દારુસલેમ, ફિજી, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને વિયેટનામ સામેલ છે. તે આ વિસ્તારમાં વિવિધ દેશો માટે સ્થિતિસ્થાપક, સ્થાયી અને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિને આગળ વધારવા જોડાણ કરવા […]

એક સાથે આઝાદ થયેલા ભારત અને પાકિસ્તાનની સ્થિતિ વિપરીત, ભારત આર્થિક રીતે મજબુત બન્યું જ્યારે પાકિસ્તાન કંગાળ બન્યું

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન 75 વર્ષ પહેલા એક સાથે આઝાદ થયાં હતા. ભારતે વિકાસનો માર્ગ અપનાવ્યો હતો જ્યારે બીજી તરફ પાકિસ્તાને ભારતને બરબાદ કરવાની મેલી મુરાદ સાથે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું હતું. પાકિસ્તાનમાં હાલ અનેક ખુંખાર આતંકવાદીઓ અને આતંકી તાલીમ કેમ્પ ધમધમી રહ્યાં છે. આ આતંકવાદીઓને ભારતમાં મોકલીને આતંકી કૃત્યોને અજામ આપવામાં આવતો હતો. ભારત […]

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ કથડી, ઓટોમોબાઈલ્સ કંપનીઓની વ્યવસાય આટોપવા તૈયારીઓ

નવી દિલ્હીઃ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં મંદીએ ભરડો લીધો છે. કોરોના મહામારી ફાટી નીકળ્યા બાદ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પાટા પર આવી નથી. હવે અહીં ઓટો જગતની ઘણી મોટી કંપનીઓને પણ પોતાનો વ્યવસાય આટોપવાની ફરજ પડી રહી છે. ઓટો પાર્ટ્સની આયાત પરના પ્રતિબંધ બાદ ઈન્વેન્ટરીના નીચા સ્તરને ટાંકીને, પાક સુજુકી મોટર કંપની (PSMC) એ જાહેરાત કરી હતી […]

આર્થિક પ્રતિબંધો બાદ રશિયાની કરન્સી પર જોરદાર અસર, કાગળ સમાન બનીને રહી જવાની સંભાવના

આર્થિક પ્રતિબંધો બાદ રશિયાની હાલત ખરાબ રશિયાની કરન્સી પર જોરદાર ફટકાર કાગળ સમાન બનીને રહી જવાની સંભાવના દિલ્હી:યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ કારણોસર રશિયાની કરન્સી પર જોરદાર અસર પણ જોવા મળી રહી છે અને જાણકારો કહી રહ્યા છે કે આવનારા સમયમાં રશિયાની કરન્સી કાગળ સમાન બનીને રહી […]

ભારત મહામારીની આર્થિક અસરોથી સંપૂર્ણ રીતે બહાર,સર્વેમાં થયો ખુલાસો

કોરોના મહામારીની આર્થિક અસરોથી ભારત બહાર દેશના અર્થતંત્રને લઈને આવ્યા સારા સમાચાર સર્વેમાં થયો મોટો ખુલાસો દિલ્હી: દેશમાં કોરોનાવાયરસ મહામારીના કારણે કેટલીક આર્થિક મુશ્કેલીનો સર્જાઈ હતી પણ તે તમામ મુશ્કેલીઓમાંથી દેશ સંપૂર્ણપણે બહાર આવી ગયો છે. એક સર્વેમાં આ પ્રકારની માહિતી બહાર આવી છે. ભારત સરકારે લીધેલા પગલાં, ભારતીય અર્થતંત્રમાં જોવા મળી રહેલો સુધારો દર્શાવે છે […]

ખેડૂતોની આર્થિક સ્થિતિ વધારે સુધરવાની સંભાવના, સરકારે મદદની કરી જાહેરાત

ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે સરકારે  કરી મદદની જાહેરાત જાણો શું છે સંપૂર્ણ વાત ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી તે માટે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર 1947થી લઈને અત્યાર સુધી પ્રયાસ કરી રહી છે. ખેડૂતો પર સરકારની મદદનો વરસાદ તો બારે માસ ચાલુ જ રહે છે ત્યારે હવે ખેડૂતોને હજુ પણ વધારે સક્ષમ બનાવવા […]

ભારતની પ્રથમ મહિલા દિવ્યાંગ શૂટરની આર્થિક હાલત ખરાબઃ રોડ ઉપર ચિપ્સ વેચવા બની મજબુર

દિલ્હીઃ ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારતની પ્રથમ મહિલા શૂટર દિવરાજ કૌર હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. તેમજ ગુજરાન ચલાવવા માટે રોડની સાઈડમાં ચિપ્સ અને બિસ્કીટ વેચવા મજબુર બની છે. દિલરાજ કૌરએ વર્ષ 2005માં રમત-ગમત ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. 15 વર્ષમાં ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્તરની પૈરા નિશાનેબાજના રૂપે ઓળખાવવા લાગી હતી. જો કે, પોતાના કેરિયરમાં તેમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code