1. Home
  2. Tag "economists"

અર્થશાસ્ત્રીઓએ દેશના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં સ્પર્ધાત્મકતા વધારવા સૂચનો આપ્યા

નવી દિલ્હી 31 ડિસેમ્બર 2025: Modi’s meeting with economists વર્ષ 2026-27ના આગામી કેન્દ્રીય અંદાજપત્રની તૈયારીઓ હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. મંગળવારે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ, નીતિ નિર્ધારકો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે એક ઉચ્ચ સ્તરીય ‘પ્રી-બજેટ’ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાણા મંત્રી નિર્મલા સીતારામન અને નીતિ આયોગના […]

નરેન્દ્ર મોદીએ અર્થશાસ્ત્રીઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે યોજી બેઠક

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 જુલાઈએ રજૂ થનારા સામાન્ય બજેટ પહેલાં નવી દિલ્હીમાં દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ અને વિવિધ ક્ષેત્રો સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી પણ હાજર હતા. ભારતના આર્થિક વિકાસ અને વિવિધ નીતિઓને ધ્યાનમાં રાખીને PM મોદીની વિવિધ અર્થશાસ્ત્રીઓ સાથેની આ બેઠકને […]

અમેરિકાના ત્રણ  ઈકોનોમિસ્ટને મળ્યો અર્થશાસ્ત્ર માટેનો નોબોલ પ્રાઈસ

અમેરિકાના 3 ઈકોનોમિસ્ટને મળ્યો નોબેલ પ્રાઈઝ 3 લોકોને અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઈઝ મળ્યો દિલ્હીઃ- હાલ નોબેલ પ્રાઈઝની ભરમાર ચાલી રહી છે ત્યારે હવે જે અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીઓને મળવા પાત્ર બન્યો છે.જેના માટે પુરસ્કારની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે બેન એસ. બર્નાન્કે, ડગ્લસ ડબલ્યુ. ડાયમંડ અને ફિલિપ એચ. ડાયબવિગને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code