જાણીતી સ્ટીલ કંપનીના CMDની 210.07 કરોડની સંપતિ EDએ કરી જપ્ત
નવી દિલ્હીઃ કોલકાતામાં ઈડીએ કોનકાસ્ટ સ્ટીલ એન્ડ પ્રાઈવેટ લિમેટેડનાં માલિક કોનકાસ્ટ ગ્રુપનાં અધ્યક્ષ સંજય કુમાર સુરેકાની 210.07 કરોડની સંપતિ જપ્ત કરી છે. આ સંસ્થાની 6,000 કરોડ રૂપિયાની મોટી બેંક લોન કેસમાં થોડા સમય પહોલાં તપાસ કરાઈ હતી. ગત વર્ષ સી.એપી.એફ. સાથે ઈડીનાં અધિકારીઓએ બેંક લોન જાલસાજી કેસનાં મામલામાં દક્ષિણ કોલકાતાના બલીગંજમાં સુરેખાના આવાસ પર છાપેમારી […]


