વિદેશ મંત્રી જયશંકર ઇજિપ્તની લેશે મુલાકાત,આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા
દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર બે દિવસીય મુલાકાતે ઇજિપ્તની મુલાકાત લેશે, જે દરમિયાન તેઓ આફ્રિકન દેશ અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના નવા માર્ગો પર ચર્ચા કરશે.વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી હતી. મંત્રાલયના નિવેદન અનુસાર, વિદેશ મંત્રી તરીકે જયશંકરની ઇજિપ્તની આ પ્રથમ મુલાકાત હશે.તેઓ 15-16 ઓક્ટોબર દરમિયાન ઈજિપ્તની મુલાકાતે જશે. ઇજિપ્તની તેમની મુલાકાત દરમિયાન, જયશંકર […]