કર્ણાટક વિધાનસભા ચૂંટણી : પીએમ મોદી પોતાના પ્રચારની શરૂઆત બેલગાવીથી કરશે
દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટીના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે 29 એપ્રિલે રાજ્યની મુલાકાત લેશે. તેઓ છ દિવસમાં 12 થી 15 જાહેર સભાઓ/રેલીઓ અને રોડ શો કરશે. પીએમ મોદી 28 એપ્રિલ, 29 એપ્રિલ, 3 મે, 4, 6 અને 7 મેના રોજ પ્રચાર […]


