1. Home
  2. Tag "Electricity shortage"

દેશમાં કોલસાની અછતની વાત નિરાધાર, ભારત વીજળી મામલે સરપ્લસ દેશ: નિર્મલા સીતારમણ

કોલસાના સંકટની વાતને નાણામંત્રીએ ફગાવી કોલસાના સંકટની વાત નિરાધાર છે: નિર્મલા સીતારમણ વીજળી મામલે ભારત સરપ્લસ દેશ છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં અપર્યાપ્ત કોલસા અને તેને કારણે વીજસંકટની સમસ્યાની અટકળો વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોલસા સંકટની વાતને પાયાવિહોણી ગણાવી છે. નાણા મંત્રીએ કહ્યું કે દેશમાં કોલસાની કોઇ અછત નથી. વિજ સંકટની વાતને ફગાવતા નાણા […]

દેશમાં વીજ સંકટને લઇને ઉર્જા મંત્રીની સ્પષ્ટતા, કહ્યું – દેશમાં કોઇ વીજ સંકટ ઉપસ્થિત નહીં થાય

દેશમાં વીજ સંકટને લઇને ઉર્જા મંત્રીની સ્પષ્ટતા દેશમાં કોલસાનો પર્યાપ્ત પ્રમાણમાં સ્ટૉક છે દેશમાં વીજળીનું કોઇ સંકટ નહીં સર્જાય નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોલસાની અછત સર્જાઇ છે અને વીજ સંકટના ભણકારા છે તેવા રિપોર્ટ્સ ચોતરફ ફરી રહ્યા છે ત્યારે આ વચ્ચે આ સમગ્ર મામલે ઉર્જા મંત્રી આર કે સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી છે. […]

આ કારણોસર દેશ વીજ સંકટના આરે ઉભો છે, જાણો કારણ

ભારત વીજ સંકટના ઉંબરે ઉભુ છે અનેક રાજ્યોમાં અંધારપટનો ભય દેસમાં 135 કોલસાથી સંચાલિત પાવર પ્લાન્ટમાંથી અડધાથી વધુ પાસે માત્ર 2-4 દિવસનો કોલસો જ બાકી નવી દિલ્હી: ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોલસાની અછતને કારણે વીજ સંકટ ઉપસ્થિત થયું છે. દેસમાં 135 કોલસાથી સંચાલિત પાવર પ્લાન્ટમાંથી અડધાથી વધુ પાસે માત્ર 2-4 દિવસનો કોલસો જ બાકી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code