1. Home
  2. Tag "Electricity"

રાજકોટમાં ડ્રોનની મદદથી કરવામાં આવ્યું ચેકિંગ, 6 સ્થળો પર વીજચોરી થતી પકડાઈ

PGVCLદ્વારા પાડવામાં આવ્યા હાઇટેક દરોડા ડ્રોન કેમેરા મારફત વીજ ચેકિંગ કરાયું 6 સ્થળેથી 19 લાખની વીજચોરી ઝડપી રાજકોટ: રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટાપાયે વીજચોરી પકડવાનું અભિયાન PGVCL દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. હવે PGVCL હાઇટેક દરોડા પાડી રહ્યું છે. ડ્રોન કેમેરા મારફત PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 6 સ્થળેથી 19 લાખની વીજચોરી ઝડપી […]

ડીસા પંથકમાં ઉનાળુ વાવેતરના સમયે જ વીજળીના ધાંધિયા, આઠ કલાક વીજળી આપવા રજુઆત

પાલનપુરઃ બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેડૂતોને ખેતીમાં સિંચાઇ માટે અનિયમિત વીજળી મળતાં ખેડૂતોને કૃષિમાં નુકશાન સહન કરવું પડી રહ્યું છે. સોમવારે ભારતીય કિસાન સંઘે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઈજનેર સમક્ષ લેખિત રજૂઆત કરીને આઠ કલાક સુધી થ્રી ફેઝ વીજળીની માંગ કરી હતી. ​​​​​​​સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં રવિ સિઝન પૂર્ણ થતાં મોટાભાગના વિસ્તારોમાં હાલ ઉનાળું વાવેતર […]

તમિલનાડુમાં ભારે વરસાદઃ વિજળી પડતા 3 વ્યક્તિઓના મોત

બેંગ્લોરઃ તમિલનાડુમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ ચેન્નઈમાં વીજળી પડવાની ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. દરમિયાન ભારે વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તમિલનાડુના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદે […]

નવતર પ્રયોગ: હવે અહીંયા કચરામાંથી વીજળનું મોટા પાયે ઉત્પાદન કરાશે

સંયુક્ત આરબ અમીરાતમાં કચરાની સમસ્યા વધી હવે UAE કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરશે વર્ષ 2024 સુધીમાં યોજના શરૂ થશે નવી દિલ્હી: સંયુક્ત આરબ અમિરાતમાં કચરાની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે ત્યારે હવે સંયુક્ત આરબ અમીરાતે એક નવતર પહેલ હાથ ધરી છે અને હવે તેઓ કચરાના નિકાલ માટે હવે કચરામાંથી જ વિજળી પેદા કરવાના છે. હવે […]

વીજ વિતરણ કંપનીઓએ પાવર એક્સચેન્જમાં વીજળી વેચવી ન જોઈએઃ વીજ મંત્રાલય

દિલ્હીઃ દેશમાં વીજળીની અછતના કારણે અનેક રાજ્યોમાં વીજમાં કાપની માહિતી સામે આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તમામ લોકોને વીજળીનો પુરતો પુરવઠો મલી રહે તે દિશામાં કામગીરી કરી છે. દરમિયાન વીજ મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક રાજ્યો તેમના ગ્રાહકોને વીજ પુરવઠો આપી રહ્યા નથી અને વીજળીની કપાત કરી રહ્યા છે. […]

પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાને ચાર વર્ષ પૂર્ણઃ 2.81 કરોડથી વધારે ઘરોમાં વીજળી પહોંચી

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનો પાણી અને વિજળી સહિતની સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે વડાપ્રધાન આવાસ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. લોકોના ઘર સુધી વીજળી પહોંચે તે માટે ચાર વર્ષ પહેલા પ્રધાનમંત્રી […]

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લાંબાગાળા માટે 3000 મેગાવોટ વીજળી ખરીદશે

ગાંધીનગરઃ રાજ્ય સંચાલિત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્રારા લાંબા ગાળાના ધોરણે થર્મલ પાવર પ્લાન્ટસમાંથી  3,000  મેગાવોટ વીજળી મેળવવાની યોજના ધરાવે છે. સર્વેાચ્ચ પાવર યુટિલિટીએ વીજ પ્રાપ્તિ માટે બિડ દસ્તાવેજોનો મુસદ્દો પણ તૈયાર કર્યેા છે અને રસ ધરાવતા હિસ્સેદારો પાસેથી મંતવ્યો અને ટિપ્પણીઓ માંગી છે. ઉર્જા વિકાસ નિગમના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર […]

મોદી સરકાર લાવી રહી છે નવી યોજના, હવે જેટલા પૈસા ભર્યા હશે એટલી જ વીજળી મળશે

નવી દિલ્હી: વીજ વિતરણ કંપનીઓની આર્થિક સ્થિતિ સુધરે તે હેતુસર હવે મોદી સરકાર પ્રી-પેઇડ સ્માર્ટ મીટરની સિસ્ટમ સમગ્ર દેશમાં જ લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉર્જા મંત્રાલયે તમામ કેન્દ્રીય મંત્રાલયોને સલાહ આપી છે કે તેઓ તેમના વહીવટી નિયંત્રણ હેઠળની સંસ્થાઓને પ્રીપેડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવા સૂચના આપે. પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ […]

ગુજરાતમાં 2.66 લાખ પરિવારોએ ઘર પર સોલાર રૂફટોપ લગાવીને વીજળીની બચત કરી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા આ અવસરે સુશાસન સપ્તાહની ઊજવણી ચાલી રહી છે. એ અંતર્ગત  નારી ગૌરવ દિવસની ઊજવણીના કાર્યક્રમમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલ રાજકોટ આવ્યા હતા. આ તકે તેમણે કહ્યુ હતું કે સોલાર એનર્જી ક્ષેત્રે ગુજરાતમાં એક ક્રાંતિકારી પહેલ ચાલી રહી છે. વીજ વપરાશ ક્ષેત્રે સ્વાવલંબન બનવા સોલાર રૂફટોપ તરફ […]

હવે મોબાઇલ સીમની જેમ વીજ કનેક્શન પણ બદલાવી શકાશે, મોદી સરકાર આ બિલ લાવી રહી છે

હવે મોબાઇલ નંબર પોર્ટિંગની જેમ વીજ કનેક્શન પણ બદલી શકાશે મોદી સરકાર ઇલેક્ટ્રિસિટી બિલ, 2021 લાવવા બનાવી રહી છે યોજના આનાથી વીજ ગ્રાહકોને વધુ સારી સુવિધા પ્રાપ્ત થશે નવી દિલ્હી: જેવી રીતે તમે તમારો મોબાઇલ નંબર પોર્ટેડ કરીને એક ટેલિકોમ કંપનીથી બીજી ટેલિકોમ કંપનીમાં બદલી શકો છો. તેમ હવે વીજ જોડાણની કંપની પણ બદલવા સક્ષમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code