લોન ઉપર કાર ખરીદતા પહેલા જાણી લો ઈએમઆઈ સહિતના મુદ્દાઓને લઈને આ ગણિત
જો તમે ૧૦ લાખ રૂપિયાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે તમારો માસિક પગાર અને નાણાકીય સ્થિરતા તે પરવડે તે માટે પૂરતી છે કે નહીં. કાર ખરીદતી વખતે, ફક્ત ઓન-રોડ કિંમત જ નહીં, પરંતુ EMI, જાળવણી, વીમો અને ઇંધણ ખર્ચ પણ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે. • પગાર પ્રમાણે […]