અંબાજી મંદિરમાં ભંડાર કક્ષમાં ગણતરી દરમિયાન નોટોનું બંડલ ચોરતો કર્મચારી પકડાયો
અંબાજી, 6 મે 2026: Employee caught stealing bundle of notes during counting સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અને દાનપેટીમાં યથાશક્તિ દાન આપતા હોય છે. અને મંદિરના કર્મચારીઓ દ્વારા રોકડ રકમની ગણતરી કરીને બેન્કમાં મંદિરના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતી હોય છે. દરમિયાન મંદિરના ભંડાર કક્ષમાં નોટોની ગણતરી ચાલી રહી હતી […]


